________________
૭૨
આદર્શ જૈન
મનુષ્યમાં આવે જ નહિ', ટકે નહી. ( તેથી ) શરીરને કસવું એ પણ એક આત્મધમ છે. આત્માને વસવાના પવિત્ર મંદિર સમા, શરીરને સાબૂત રાખનાર સાચા આત્માર્થી છે.
*
દુનિયાના ઠગારા આકષણે
જૈનને પળવાર પણ આંજી શકે નહાં. કારણ તે સમજે કે
બહુ ‘ નખરાં ' તે ખજાવેશ્યાને જ હાય. રાજમહેલની ‘રાણી' ને–સુંદરીને તે ચામડી સાથે જ સુંદરતા જડી હાય !
*
જન‘ વ્યવહાર ’ને ત્યાંસુધી જ માને-સ્વીકારે કે
જ્યાં સુધી આત્માને ખાધક એ ન નીવડે : સૌ ધર્મોને સમાન પ્રેમથી તે જુએ છે, અને પેાતાના આત્મવિકાસમાં સ્હાયક અને, એવા ઇષ્ટ, સ્યાદ્વાદ ધને એ પોષે છે:
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com