________________
આદર્શ જૈન
માનુષી નીતિના કાટલાં જૈનને મન અધુરાં છે, ઠગારાં છે. તેથી બીજના ધેરણ (Standard) પર પિતાના આનંદને જૈન હરગીજ લટકાવે નહીં.
ઉંચેથી ગરૂડ શી વેધકદષ્ટિ ફેકી દુનિયાને જૈન તપાસે છે. બે-સુકાની દુનિયાને ચોમેર ગબડતી જોઈ ખડખડ હાસ્ય એ છેડે છે. વિચારમાં અખંડ આશાવાદ પ્રેરી અહનિશ હદયબળ વધારે છે, ખીલવે છે. આત્મા ને દેહની તંદુરસ્તી માટે એ બારીકાઈથી ખૂબ કાળજી રાખે છે. કારણ! જૈન સમજે છે કેમૂડદાલ શરીર ને આત્મા– વજ શા આદર્શો પચાવી શકે જ નહીં, લડાયક શક્તિ ને સ્વરક્ષાની તાકાદ વિના Hly spiritual strength 241<HOLOR
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com