________________
આદર્શ જૈન
જૈનની દિવ્ય દુનિયાને છેટા નથી, અંત નથી.
તેની ભવ્ય ભાવનાને કિનારા નથી.
૯૦
શક્તિને તળીયાં નથી, સૌના અંત છે એકમાં
કેવળ જયની, વિજયની-સિદ્ધિની પ્રાપ્તિમાં :
*
'
*
જૈનની સૂક્ષ્મ
દ્રષ્ટિએ
‘જ્ઞાનયેાગ ’ એ જ મુક્તિના જવલત દીપક છે.
ભક્તિયામ 'ના શિખર પાસે જ
જ્ઞાનયેાગની તળેટી સૂતી છે.
તેથી ‘ ભક્તિયેાગ 'ના મારે વિસામા વટાવી
જ્ઞાનનું પ્રથમ પગથીયું ચડે છે. જ્ઞાનયેાગનાં બધાં પગથાર ચડયાં પછી જ સિદ્ઘશીલા માટે જખે છે–સાધવા એ મથે છેઃ
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com