________________
આદર્શ જૈન
જીવનમાં જેવી ગર્વિષ્ઠ, તેવી જ ગૌરવભરી માનવતા મૃત્યુમાં હાણે છે. મૃત્યુની નિરંતર ભીતિમાં જ માનવતાને અભાવે જૈન જુએ છે: અહિંસાના નામે એ ભીરૂતાને ન પજે, આધ્યાત્મિકવૃત્તિનાં નામે કાયરતાને ન ખીલવેઃ સંતેષને નામે કર્તવ્યની શિથિલતા ન સેવે. વૈરાગીનાં નામે જેન આનંદને દેશવટેન જ દે
જનનાં જીવનની પ્રેરક ગંગા અનેકનાં જીવનને ફળદ્રુપ બનાવે, સંસારનાં તુચ્છ પ્રપ છી આત્માના મધુર સંગીત ગાવાની ધૂન ચડાવે. વિશ્વમાં સાચા ધર્મને પ્રચાર કરવા “જૈન સંસ્કૃતિ નાં થાણાં ઠેરઠેર જમાવે, જૈન-શખથી ન ભડકવાનું કહી જેન-ભાવનાને વિશાળ અર્થ સૌને સમજાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com