________________
૫૬
આદર્શ જૈન
મનુષ્યનાં વૃદમાં જેના પિતાના વ્યક્તિત્વને હારે નહિ; ખૂએ નહિં!
આખી દુનિયા “ના” કહે – ને જૈન “હા' કહેતાં થડકાય નહિ, તેના આત્માને પવિત્ર પેગામ સમાજના સડેલા રૂઢ બંધનેને માને નહિ, આગળ ધકેલનારી દયા વગર દયામાં જૈન ધર્મ સમજે નહિ, પિતાની પર “ઓપરેશન કરી પિતાને સુધારનારી-શુદ્ધ કરનારી કરતા વિના–બીજી કૂરતામાં માને નહિ. “હું” કારમાં તુચ્છતાથી ફરનારની જેન દયા ખાય છે, પણ ક્રોધ કરે નહિ. ‘હું પામર ”ના નમાલા અધ્યાત્મને એ સાચું “અધ્યામ” સમજે નહિ. કારણ, જૈન સમજે છે કે - જીવનને હરનિશ તિરસ્કારનારા જાતે જ બદએ મારતી ગંદી ગટરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com