________________
આદર્શ જૈન
પામરતાનાં ગીતડાંજ મનુષ્યને પામર બનાવે છે. દિવ્યતાનાં લહેરીયાં જ માનવને દેવ સરજે છે. દરેક મનુષ્ય મહાન છે, અતિ મહાન છે. મહાન થવા સરજાયેલા છે, તેથી મહાન હોવાનો ખાનદાન ગર્વ લેતાં જેન કદી શરમાય નહિ. સંકેચાય નહિં.
જન સંસારી છતાં અસંસારી જે રહી શકે છે, અસંસારી થઈને ય સંસારીઓનાં સુંદર ત સમજે છે. ઝાંઝવાના જળ કરતાં તૃષા જ જૈનને વહાલી છે; તૃષ્ણનાં અગૂઢ તળીયા પર તૃપ્તિનાં અમૃત વરસાવે છે. કેવળ કાગળ ચૂંથનાર પંડિતેને પિથારામને કાગળના શબ્દો “ખાતાં શીખવે છે : વિદ્યાના ભારથી કચરાઈ જવાને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com