________________
-
-
—
- -- -
- - -
-
- -
-
-
- -
-
-
આદર્શ જૈન
ઉંચી સમજ શક્તિ, ભવ્ય સર્વગ્રાહી બુદ્ધિ અને સર્વદેશીય સ્વભાવ જગતમાં તેને અમર બનાવે છે,યશ આપે છે
વિષના ઉતારમાં જૈન સાકર પાય છે. બુરા ભાવનાશાલીને પણ એ કળાથી “ભલે”
બનાવે છે.
બંધુત્વની કેવળ “વાતો” નહિ, પણ બંધુત્વના જોડાણ જૈન આચરે. મેસનાં નવરા “ તડકા” નહિ, પરંતુ મોક્ષની સિદ્ધિ સાધે છે તે જ સાચે જૈન અસાધારણ તને અભ્યાસ તે જૈનનું સતત ચિંતન હિય. અસાધારણ કાર્યોને ભાર એ તેનું અખંડ ધ્યાન” હોય. જૈનની વિશાળ માનસિક સંપત્તિમાંથી સદાય
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com