________________
-
~-~
~
~
આદર્શ જૈન
જગત પર પિતાના ચારિત્ર-તેજથી જ (હીનેટીઝમ) “ વશીકરણ” અજમાવે છે? પ્રિય સંસ્કારને પૂજવાની ધૂનમાં સામાજીક નિયમમાં ભાત પાડે છે તે, પિતાને “પ્રમાણિક” રહીને એ ગૌરવથી લેકમતનાં ભૂતડાંને ચરણમાં ચગદે છેઃ દેરંગી દુનિયાનું સર્ટીફિકેટ, તેને મન કાગળના ચીંથરાથી વિશેષ મેંવું નથી. સત્ય ને ઉચ્ચ શેખ ખાતર સર્વસ્વ છોડતાંય જનને દુખ થતું નથી. મૃત્યુથીય મહાન પ્રસંગોને જીવતાં જીવન પચાવવાનું એ શીખે છે, ને પિતાના મૃત્યુ પછી પણ જૈન” ઈતિહાસને તેજથી અજવાળે છે.
“જન' ના સ્વતંત્ર ને વિમળ વિચારમાં તંદુરસ્તિ દ્ધાની ભરપુર તાજગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com