________________
પર
આદર્શ જૈન
નની “કડકાઈ ઘણીવાર અંધ ઘેટાંઓને
ખૂંચે છે. કારણ! કારણ સ્પષ્ટ છે કે, અનિષ્ટ કર્મોની સપ્તમાં સપ્ત હાજરી લેવા જેટલે “જૈન” સદા જાગૃત છે.
જનનું સ્વતંત્ર માનસ ને શક્તિ જગતમાં અને ખી સંસ્કૃતિ રચે, ને વિકસાવે : પ્રયોગે પ્રયાગમાંથી પ્રેરણું પામી પિતાના જીવનને ચેમેરથી પાંગરવા દે. ભવિષ્યના પથની દિશા નકકી કરી, ગમે તેવી મહાન શક્તિઓ સાથે હેડ ખેલે, લેકષ્ટિના મેલાં કાચ સાફ કરી સામાજિક ગંદકીને નિવેડો લાવવા મથે, ને રાજીવનના વાતાવરણમાં
હારા દેશ નાં ગુંજનથી શુદ્ધિ, ચૈતન્ય ને જેશ પૂરેઃ
દુનિયાના પ્રવાહમાં તણાવાને બદલે દુનિયાને જ જેન પિતાની તરફ ખેંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com