SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - -- -- -- - - - - -- --~-- -- -- -- -- - -- ---- --— - - - —------ આદર્શ જૈન પ્રતિક્ષણે તેને ઉંચે લઈ જતાં હોય, કુદરતી જીવનની મધુર તાઝગી એનામાં પ્રાણ, પ્રેરણું ને પ્રતિભા પૂરે. હૃદયને લાવા ” અનેક પાખંડને બાળે, મનની “ઠંડાશ” જ્વાળામુખીને ય ઠારે ! ઠારે! અસામાન્ય જીવનલીલા એ “જૈન ને સેનેરી ઇતિહાસ હોય. નીડર સત્ય ને તેની શુદ્ધ ઘેષણથી, વિશ્વજીવનના જળને શુદ્ધ કરવું, એ તેની અનંત કર્તવ્ય લીલા હોય. નિર્ભત ને નિખાલસપણે શુદ્ધ સેવા એજ તેની માનવતાનું મીઠું ફળ છે. જૈનધર્મ નાં દરવાજાઓ દુનિયા-રે! હરકોઈ જીવ માટે ખુલ્લાં છે? કેઈ આવે! કઈ પણ આવે ! સૌને સ્થાન છે” એ તેને મહાન “ઢેઢ” છે. Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy