________________
-
-
આદર્શ જૈન
કઢતા ને શાંતિ તેના યુદ્ધનાં બે લોખંડી પગ છે વિનય ને શૌર્ય એ તેનાં બે મજબૂત હાથ છે. બુદ્ધિવાદની અવળચંડી દાસીને શક્તિવાદ-આત્મવાદ પાસે જૈન ચાકરી નિત્ય કરાવે છે. વાણીયાશાહી સમૂહમાં રેજ, લડાયક ખમીર (Spiritual Strength) ભરે છેઃ ખાનદાન યુદ્ધ દ્વારા મનુષ્યને મર્દાનગીભર્યું જીવન જીવતાં જૈન શીખવે છે : અહિંસા ને યુદ્ધની ખરી મીમાંસા કરી જગતને સાચું, ઉચ્ચ દષ્ટિબિંદુ બક્ષે છે?
સિંહના પિંજરામાં પેસી સિંહને જન હણે છે, કાજળની કોટડીમાં જઈ સ્થૂલભદ્રની જેમ કેશ્યા-વેશ્યાના ઘરમાંથી શ્વેત મુખે હસતે નિર્દોષ પાછા ફરે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com