________________
આદર્શ જૈન
નિષ્ફળતામાં જૈન જે નહિ, કંપે નહિ,
કે સફળતામાં રાચે નહિ.
આશાના સઢ કદી સંકેલે નહિ, ને નિરાશામાં નાવ ડુબાડે નહિ, ભૌતિક સુખની લાગણીથી એ સ`તુષ્ટ થાય નહિ, કે દુ:ખનાં આવિર્ભાવથી અકળાય નહિ.
૪૨
વિષમમાં વિષમ સ્થિતિમાંય
આત્માના પ્રમાણિક યત્ન જૈન જારી રાખે. એ કહે છેઃ—
હું... “Warrior મહાન ચેન્દ્વો છુ. સર્વને જીતવા નિકળેલા અચળ સનિક છુ. પુરૂષા એજ મારું જીવન-કૃત્ય છે. જીતવું એજ મારા પ્રિય સિદ્ધાંત છે. ” ચૈાહાને આત્મયુદ્ધ ોએજ, નહિ તે શક્તિ કટાય છે; યુદ્ધથી વિજેતાની શક્તિ કસાય છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com