________________
આદર્શ જૈન
સામાયિક, શ્રવણ, દર્શન ને પૂજન ઠંડાગાર થવા માટે નથી, પણ..................જન જાણે છે કે – સામાયિક “ક્રિયા” માંથી સમતાની “શક્તિ” મેળવવાની છે? ક્રોધ પર કાબુ(Brake)મૂકવાની કળા જાણવાની છે
સ્વ-પરનાં કલ્યાણની સાચી ખોજ કરવાની છે. વિદને આત્મ-વશ કરવાના છે. આત્મવિકાસ ક્રમશઃ જીવનમાં સાધવાને છે. માનસિક ને વાચિક દે હણવાના છે. શુન્યતામાંથી ચૈિતન્યતામાં પ્રવેશવાનું છે, બ્રાતૃભાવની ભાવના કેળવીને સાતિવકતાનાં સુંદર દેશે જઈ વસવાનું છે. તૃષ્ણના તળીયાં તેડવાના છે. ઈષ્ટદેવનાં આદેશ પાતામાં પ્રગટાવવાનાં છે. આત્મ સ્વાતંત્ર્ય, શોભા ને સામર્થ્ય Freedom (Liberty of soul) Grace & Spiritual Power
તેમાંથી ખૂબ ખુરાવવાનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com