________________
આદર્શ જૈન
આદર્શ જૈન ૧૯ એ સાચે જૈન-આદર્શ જેન છે જેના મુખડા પર ચંદ્રની ઘેરી શીતળતા હોય! સૂર્યના જે તેજસ્વી ઝગમગાટ હોય! મસ્તકની આસપાસ ઝળહળતી તેજસ્વી પ્રભા Halo of light
જયનાં સૂમ કિરણથી આંજતું રહે. મનુષ્યને બુદ્ધિવાદ થાકીને એ તેજની આગળ શિર નમાવી તહેનાતમાં ખડે રહે!
મુખમુદ્રા પર વસેલી ભદ્રિકતા, તેજનાં કિરણ પ્રસરાવતું એ મનહર કપાળ, કાંતિ ને બળથી થનથનાટ કરતું સુદ્ઢ શરીર, ખીલતું સૌંદર્ય ને જનની જુવાની જોનારને પણ જોમ ધીરે.
3
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com