________________
૧૮
આદર્શ જૈન
એનાથી ખૂબ જ ભડકે છે – કારણ, ભડકવું એ દુનિયાને સ્વભાવ છે. અને લોકિક ધર્મ કરતાં જૈનને આદર્શ જેનને-પ્રતાપી પુરૂષને Truth “લોકોત્તર ધર્મમાં વધુ શ્રદ્ધા છે
જેન:
લેહીમાંથી
ઘડાયેલું એ બદન છે. શત્રુનાં બાણને શરમાવનારું એનું અદભુત હૃદય છે: દુનિયાના ઉંચા, ખાનદાન વિરતા ને સાધુતાભર્યો આધ્યાત્મિક જીવનેને એ સમુદ્ર છે. ડર” એના “અમર્યાદ દુર્ગની બહાર પડે છે. સંશય” એના પગ તળે નિરાંતે સૂતે છે. આરામ તેના જીવનકેષમાં નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com