________________
૨૦
આદર્શ જૈન
આંખોમાં વીરતાનું પાણી ઉભરાય, એકમાં વૈરાગ્ય, બીજીમાં યુદ્ધ– આત્મયુદ્ધના પડકાર સંભળાય !
પ્રેમાળ ને મહક આંખે જ જગત પર શાસન કરે, આંખના ઈશારે અગ્નિ પર શાંતિના સિંચન કરે. ચહેરામાં અમૃત એટલું હોય કે જગત પી પીને વધું તરસ્યું બને! જીવન જેવા ગુલાબી ગાલ પર બ્રહ્મચર્યનું નિશાન ફરકે. શક્તિ, પ્રતિભા ને તેજથી દુનિયાને વાજીબ કરે. ભલમનસાઈ ને શુભ ભાવનાની રેખા પાંપણ પર હેરીયાં ભે, સુશીલતાના ભારથી જૈનનાં ભવાં નમી પડે!
Shree Sudharmaswami Gyanbhandar-Ungaway. Burratagyanbhandar.com