________________
આદર્શ જૈન
ક્ષાત્રધર્મની ગરવી ગીતા સુણાવનાર, દિલદિલમાં દીપક ચેતાવનાર, આનંદની લહેરે કુરાવનાર, અજ્ઞાન નિદ્રામાંથી જગાડનારી એ પ્રેમળ જ્યોત !
વીરયુગના પ્રધાન પુરૂષમેરૂને ડોલાવનાર મહાવીરના સુપુત્ર ! મેક્ષમાર્ગના પ્રવાસી પવિત્ર ને મેહક પ્રતાપવંતા પુરૂષ !
ભીરૂ નિર્બળ બનેલ આળ ને ઠીંગણે થયેલા છે. નિસ્તેજ ને બડબડાટભર્યો સમાજ, રાષ્ટ્ર ને વિશ્વમાં નવચેતનની, નવઆદર્શની ગંગા વહેવડાવનાર અય ! બખ્તર સજીને નિકળેલા અલમસ્ત બહાદુર યોદ્ધા ! જન :
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com