________________
ॐ अर्हम्
આદર્શ જેન
શાંતિ! શાંતિ !
સકળ વિશ્વની શાંતિના ચાહક, અય ચેતનભરી શાંતિના શાણા દૂત ! પ્રભાતના ખીલતા કમળ, જીવનપ્રતિભાના પૂજારીએની ભક્તિના એ અધિકારી પુરૂષ !
નવજીવનનું મધુર ગાન લલકારનાર પ્યારા સનાતન સંગીતશાસ્ત્રી !
સ્વાગતમ્ ! સ્વામતમ્ !
*
÷5
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com