________________
આદર્શ જૈન
આત્મા, વ્યક્તિ, સમાજ કે ધર્મ, રાષ્ટ્ર ને વિશ્વની પરતવ્રતા
૧૦૭
ફાડવા હું. સ્વસ્વ ત્યાગી છૂટીશ. વ્યક્તિસ્વાતત્ર્ય સારૂં” હું વિલાસેા તજીશ. સમાજ-ધમ કાજે ભવ્ય તપશ્ચર્યા કરીશ. રાષ્ટ્ર તે વિશ્વના સુખા માટે સ્વર્ગના સુખા હું વિસારીશ ! અર્જુને મુકિત આપવી એજ મારા ધમ છે. ધમ પાળતાં, જીવનને કુરબાનીથી, આનંદથી, દયા, ક્ષમા, પ્રેમ ને સૌજન્યથી અજવાળીશ. નિયમિત જડત્વને બદલે
રસમય ચૈતન્ય હું મ્હાણીશ, ચેતન ! ચેતન ! મારા જીવનની,
મારા વિચારાની, મારા કાર્યોની—
આટલી આટલી પવિત્ર ભાવનાઓમાં
જે જે અપૂર્ણતા હાય,
તેને પૂર્ણ” કરવાને ભગીરથ તપ હું આદરીશ. આત્મા, મારા શરીરમાં નથી, પણ મારી ભાવનામાં—મારા હૃદયમાં——
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com