________________
૧૦૮
આદર્શ જૈન મારી “વિચારસૃષ્ટિમાં વિરાજે છે... એ જ્ઞાન હું છુંટી ઘૂંટીને રાખીશ. ભાવને કે વિચારને નબળાં કરી આત્માને હરગીજ હું નહીં અભડાવું ! મારે આત્મા પવિત્ર છે. વિશ્વના દરેક ભાગ પવિત્ર છે.
હારી દ્રષ્ટિ પરમ પવિત્ર છે. હું દિવ્ય છું, હું મહાન છું, જગતની ચેતનભરી શાંતિને-જતિને હું
ચાહક છું. વિશ્વનું કલ્યાણ થાય – એ મારી પ્રતિપળે જાગૃત ભાવના છે. એ આત્મ સ્વરૂપે! અહા કે આનંદ છે..
હારા મધુર સ્વરૂપે ! પધારે! “અંદરના મંદિરના ઊંડાણમાં– આપણેજ આપણુ દેવ થઈએ આપણેજ આપણુ શિક્ષા-ગુરૂ' થઈએ, ને મેક્ષમાર્ગના સાચા ભેમીયા થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com