________________
આદર્શ જૈન
મિત્રની ઈચ્છા ને દુશમનની ઈચ્છા, બેયને “મારી પિતાની સમજી એક્તાર થઈશ, ને અભેદમાર્ગને સારો પ્રવાસી બનીશ. આત્માનું બહુમૂલું રસાયન લઈ,
સત્ય”ની શેધમાં દશે દિશાઓમાં વિચરીશ. દરેક વસ્તુ પર પ્રભુતાની સુંદર છાપ મારી પ્રભુમય દષ્ટિથી હું દેડીશઃ પ્રતિપળે હું સર્વ-સર્વશક્તિમાનની શક્તિ મારામાં ખેંચવાની ભાવના ભાવીશ. સર્વજ્ઞ–સર્વશકિતમાન મારાથી દૂર નથી, પણું મારા અંતરમાં જ એ દેવાધિદેવ શાંતિથી વિરાજેલે છે? આ જ્ઞાન હું છુંટીઘુટીને હૃદયમાં રાખીશ
હું દરેકના દરેક દેષ સાવ ભૂલું છું. મારા જીવન-આદર્શોને જાગતા રાખું છું મારી શાંતિને કેઈ ભરખી શકે નહીં એવી શાંતિના સૌને ભાગીદાર બનાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com