________________
આદર્શ જૈન .
૮૩
દ્રષ્ટિ મહારથી ખેચી- અંદર ’ અવલેાકીએ ! અંદરના દેવમંદિરમાં આવશે તે, તમને અંતર્યામિના અવશ્ય લેટ થશેઃ આવશે ?
*
આહા ! સવ સુખ ને શાંતિ અંતઃકરણમાં છે. તેથી અંતઃકરણમાં જ ચાલે શેાધીએ. તુંજ-હુંજ આલ્હાદ, સુખ ને જ્ઞાનનું પુંજ છે. જગતમાં કાં શેષે ? એ ભૂલકણા ! એ ‘મેળવેલી’ વસ્તુ છે–મેળવવાની નહીં, માત્ર ‘મેળવેલી’ને પ્રગટાવવા પુરૂષા મારે કરવાના છે. ઇચ્છાઓમાં ગુરૂત્વાકષુ સમી પ્રબળ શક્તિ છે. શુભ ઈચ્છા, શુભકાને હરહ ંમેશ ખેંચે છે. વિચારામાં મહાશક્તિ છે,
ને દુનિયાના ઘાટે પેાતા' જેવા જ ઘડે છે. વિચારામાં પુનર્જીવનની સુંદર કળા છે. વાતાવરણમાં એ નવનવી ભાત પાડે છે. તે પછી જગતને હું શા માટે— મારી દિવ્યદ્રષ્ટિ, દિવ્ય વિચાર,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com