________________
૮૨
આદર્શ જૈન બાગને માળી જેવાં ફૂલેની કલમ પશે, તેવા જ ફૂલેની સુગધી જગતમાં ફેલાશે. જગત મા છે-કેના પર હું કેધ કરું? જગત માણે છે-કેની સાથે મિત્રી ન કરે? જગતના સહુ જીવે ! ઓહ પ્રિય! તમે સૌ મારા આત્મસ્વરૂપ છે. એકજ માટીના આપણે પૂતળાં છીએ. વસ્તુના નામ માત્ર જુદાં છે, પરંતુ વસ્તુ એક છે.
જગતના છ તમે સહુ મારા પ્રિય ભાંડુઓ છે, બધા જ હારા બંધુએ છે. ભાઈના સુખ દુખમાં ભાઇન હિસે છે. પ્રિય આત્મસ્વરૂપે ! કાં રઝળે છે? આ “બહારની દુનિયામાં? છી છી....! તમે તે દિવ્યતાના ગ્રાહકે ! ચાલો. જગતવ્યવહારના ભારથી, ને બંધનેના બોજાથી કચરાઈ ગયેલાઓ! વહાલા ભાઈઓ ! ચાલે. ચાલે “દિવ્યતાની ખોજમાં–.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com