________________
જૈન ભાવના
(આદર્શ જૈન પ્રતિપળે આ ભાવના ભાવે)
ઓ પ્રિય જૈન મારા નિજસ્વરૂપ આનંદમસ્ત ગી! સાંભળ! એ મુજ આત્મા, સાંભળ! દુનિયાની સર્વે સમૃદ્ધિ ને ખજાને તું જ છે ! એ હસતા બુલબુલ ! જગત તા-મહાર જ સજેલું છે. વિશ્વ માત્ર મારી જ કલ્પના-વિચાર છે. મનના વિચારે જ મૂતસવરૂપ પામે છે, એ સ્વરૂપ એટલે જ આ દુનિયા. હું જ દુનિયાને સરજનહાર છું, હું જ કરૂં છું. વિશ્વ મારે બાગ છે, હું તેને માળી છું.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Burratagyanbhandar.com