________________
આદર્શ જૈન
એ આદર્શ જૈન, ઉર્ફે વહેતીયાણ ઝરણાના નીર પ્રજાના દિલ ડોલાવે, દુનિયાને રંગીલી બનાવે. વિશ્વને ગુલાબી પલટે આપે, સંસ્કારભીની ઉમિઓ, પીનારમાં જગાડે, ને જીવનમાં સુધાનું સિંચન કરેઃ લેકે Masses માંથી . : લોકોત્તર પુરૂષ-જૈન , આવા આદર્શ નેવીર પુરૂષ દુનિયામાં બહુ જ ઓછા છે, રે! દુષ્કાળ છે. જૈનધર્મ એ, બધાને માટે વિશ્વના સમસ્ત માનવ સમાજ અને પ્રાણી
માત્રને માટે, થાકયા પાકયાને સુંદર વિસામે છે. Most Glorious કાર્તિવંત આશ્રયસ્થાન છે. આદશ જેને–આવા તેજસ્વી પુરૂષ પકાવવાની એ મહાન શાળા છે. જગતના સર્વે ધર્મનું એજ સંગમ સ્થાન છે, અંતિમ એજ સાધન છે. જય હો ! જય હે ! “જૈન” તારે ! અને એ ભાવી વિશ્વધર્મ-જનમીને જય હો!
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com