________________
આદશ જૈન
મુક્તિનાં માર્ગોની શેષમાં જ ખરચાઇ જનારને મુક્તિ સુંદરી વરેલી જ છે, • જીતવાની ખૂમારી 'માં જ મૂક્તિના વાસ છે. અને મુક્તિને સાધવાની-મુક્ત થવાની તાકાદ હરકાઇ • આદર્શો જૈન માં ભરેલી છેઃ એ સાધકને આદર્શ જૈન” નામ આપે, કે આદશ 'વીર' કહેા બન્ને સરખુ છે.
·
"
L
ચાણી, કેન્દ્રો ને પ્રેમી
ત્રણેના મનહર સંગમ તે જૈનઃ એ ત્રણે ધાતુની જવલંત મૂર્તિ તે આદર્શ જૈન,
*
*
શાંતિ, શાંતિઃ
આ પ્રિયજન !સૌમ્ય સ્વરૂપ ! તુજ દર્શોને સહુ પાવન થાયઃ પતિતતાના પાતાળમાંથી દર્શનાળુ અભ્યુદયના અમરલેાકમાં ઉડે.
જગતના હારા-લાખ્ખા પ્યાલામાંથી, જૈનનું આવું એકાદ જ મૂલ્યવાન મીઠું ને તેજીલ' મિશ્રણ મળેઃ મૂર્તિ ઘડાય.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com