________________
આદર્શ જૈન
ક્ષમા યાચી પિતાના આત્માનું
લાયબલ”જન હરગીજ નહીં કરેન જ કરે! આત્મદ્રોહ જૈનની પ્રકૃતિમાં ન હોય!
વેવલાપણું કે વાર્થીપણું, તુચ્છતા, અહંકાર કે ખટપટઃ એ સૌ ડાકિણીએ જેનાથી દૂર હોય ! સંસારનાં આ ક૫ટમય પડદા પર પણ સરળતાથી શુદ્ધિપૂર્વક રહેવામાં–ફરવામાં, જીવનમાં અંદગીની ખૂબી “જન હાણે છે! “જીવનકળા” ખીલવવા તપ તપે છે, તપીને, અંદરની ને બહારની દુનિયાને એકતાન બનાવે છે. મધુર ને દિવ્ય બનાવે છે. સદાય આંતરશુદ્ધિ કરી પાત્રતા કેળવે છે, પિતાની પાંગરતી શક્તિઓને કેન્દ્રિત કરી, ચક્કસ ધ્યેય તરફ વાળે છેઃ
ધ્યેયને સાધવા ઉગ્ર તપસ્યા આદરે છે. ૨. ફના થવાની ખુમારી સાથે ઉત્સાહપૂર્વક મુંગું મંથન એ માંડે છે, ને સિદ્ધ કરે છે કે – પ્રામાણિક-સાથી સાધનાને કશું ય અસાધ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com