SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ विंट. न० [वृन्त] બીંટડું विंटलिय. न० [दे.] નિમિત્તાદિ પ્રકાશવા તે विंटिअबंधन न० [विण्टिकाबन्धन ] વીંટીયાબંધન, પોટલીનું બંધન विंद न० [वृन्द] સમૂહ, સંઘ विंद धा० [विन्द ] જાણવું, પ્રાપ્ત કરવું विंद. त्रि० [विन्द ] જાણવું તે, પ્રાપ્ત કરવું તે विंध. धा० [ व्यध्] વિધવું, ઘોંચવું विधित्तु. त्रि० [व्यध्धृ] વિંધનાર, ઘોંચનાર विंधेत्तार. त्रि० [वेद्धृ] વિંધનાર, ઘોંચનાર विंधेयव्व. त्रि० [वेद्धव्य ] વિંધવા યોગ્ય विंभल. त्रि० [विह्वल ] વ્યાકુળ विंसति. स्त्री० [विंशति ] વીસ, નવ ઉપવાસ કરવો તે विहणिज्ज. न० [वृंहणीय ] પુષ્ટિજનક, પ્રશંસા विक. पु० [[पिक ] કોયલ विकंप. धा० [वि+कम्प्] ધ્રુજાવવું, કંપાવવું विकंपइत्ता. कृ० [विकम्प्य] ધ્રુજાવીને, કંપાવીને विकंपमाण. कृ० [विकम्पमान] ધૃજતો, કંપતો विकंपित. कृ० [विकम्पित] જેલો, કંપેલો विकच्छसुत्तग. पु० [ वैकक्षसूत्रक] કંદોરો विकट्ट. धा० [वि+कृत्] કાપવું विकट्टिय. विशे० [ विकृत] आगम शब्दादि संग्रह કાપેલ विकड. त्रि० [[विकट] ઘણાં વિસ્તારવાળું विकड्ड. धा० [वि+कृष्] કર્મનું ઉદ્ધર્તન કરવું, ખેંચવું विकड्डग. त्रि० [विकर्षक ] કર્મનું ઉદ્ધર્તન કરનાર, ખેંચનાર विकड्डूमाण. कृ० [विकर्षत्] કર્મનું ઉદ્ધર્તન કરતો, ખેંચતો विकड्डिय. कृ० [ विकर्षित ] આકર્ષિત કરેલ, ખેંચેલ विकत्त. धा० [वि+कृत्] વિદારવું, કાપવું वित्त. त्रि० [ विकृत ] કાપેલું वित्तु. ० [वि] વિદારનાર, કાપનાર विकत्थ. धा० [वि+कथय् ] પ્રશંસા કરવી विकत्थणा. स्त्री० [विकत्थना ] પ્રશંસા કરવી તે, વખાણ કરવા તે विकप्प. पु० [ विकल्प ] लेह, प्रकार, विकल्प, प्रासाह - विशेष विकप्पण, न० [ विकल्पन] છેદન, મારવું તે, ટુકડા કરવા તે विकपणा. स्त्री० [ विकल्पना ] अल्पना, तर्क वितर्क, अनुमान विकप्पिय न० [विकल्पित] કલ્પના કરાયેલ, ઉત્પ્રેક્ષિત, ચિંતિત विकय. त्रि० [ विकृत ] વિકાર પામેલ, કુરૂપ विकयतणु. त्रि० [विकृततनु] જેનું શરીરકદરૂપું છે તે विकरणकर. त्रि० [विकरणकर ] વિક્ષેપ કરનાર, વિનાશ કરનાર विकराल. त्रि० [विकराल ] પિશાચ જેવો બિહામણો, ભયંકર विकल. त्रि० [ विकल ] વિકળ, કળાહીન विकसंत. त्रि० [विकसत् ] વિકાસ પામતું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4 Page 93
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy