________________
आगम शब्दादि संग्रह
विउसग्गपडिमा. स्त्री० [व्युत्सर्गप्रतिमा
કાયોત્સર્ગ સંબંધિ એક અભિગ્રહ विउसमण. न० व्यवशमन]
વેદનો ઉપશમ કરવો તે, વિકાર ટાળવા તે विउसमणया. स्त्री० [व्यवशमन]
ક્રોધાદિ કષાયને ઉપશમાવવા તે विउसरणया. स्त्री० [व्युत्सर्जन]
તજવું, છોડવું विउसवित. त्रि० [व्यवशमित]
ઉપશમ પામેલ, દબાઈ ગયેલ विउसिज्ज. कृ० [व्युत्सृज्य]
ત્યાગ કરાયેલ, છોડાયેલ विउसिज्जा. स्त्री० [व्युत्सृज्य]
જુઓ ઉપર विउसित. त्रि० [विकोशित]
કોશ રહિત એવું, નિરાવણ विउस्स. धा० [वि+उत्+श्रि]
કદાગ્રહ કરવો, વિવિધ રીતે આશ્રય કરવો विउस्सग. पु० [व्युत्सर्ग
यो विउसग्ग' विउस्सग्ग. पु० [व्युत्सर्ग
यो विउसग्ग' विउस्सग्गपडिमा. स्त्री०व्युत्सर्गप्रतिमा]
यो विउसग्गपडिमा' विउस्सग्गारिह. न० [व्युत्साही
કાયોત્સર્ગને યોગ્ય એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત विउस्सित. त्रि० [व्युच्छ्रित]
વિવિધ તરેહથી આશ્રિત, સંસાર विउस्सिय. त्रि० [व्युच्छ्रित]
हुमो 64२' विऊ. विशे० [विदु]
વિદ્વાન विऊसिर. धा० [वि+उत्+सृज्]
ફેંકવું, ત્યાગ કરવો विउहिताण. कृ० व्यूहय]
દૂર કરીને, કાઢીને विओग. पु० [वियोग]
વિયોગ, વિરહ विओज. धा० [वि+योजय
અલગ કરવું विओय. पु० [वितोय]
પાણી રહિત विओवात. पु० [व्यवपात]
ભ્રંશ, નાશ विओवाय. पु० [व्यवपात]
ભ્રંશ, નાશ विओसज्ज. कृ० व्युत्सृज्य]
ત્યાગ કરીને, છોડીને विओसमण. न० [व्यवशमन]
ઉપશમન, ક્રોધ આદિને શમાવવો તે विओसमणता. स्त्री० [व्यवशमन्]
ક્રોધાદિને ઉપશમાવવા विओसरणया. स्त्री० [व्युत्सर्जन]
ત્યાગ કરવો, છોડવું તે विओसवण. नव्यवशमन]
ક્રોધ આદિને ઉપશમાવવા તે विओसवित. त्रि० [व्यवसित]
ઉપશમ પામેલ, દબાઈ ગયેલ विओसवितपाहुड. न० व्यवशमितप्राभूत]
ઉપશમ પામેલ, ક્લેશ-કલહ विओसवित्ता. स्त्री० [व्यवशाम्य]
ઉપશમાવીને विओसविय. न० [व्यवशमित]
ક્રોધ આદિને ઉપશમાવેલ विओसवियपाहुड. न० व्यवशमितप्राभूत]
ઉપશમ પામેલ, ક્લેશ-કલહ विओसवेत्तए. कृ० [व्यवशमितुम्]
ક્રોધાદિ કષાયને ઉપશમાવવા માટે विओसित. त्रि० [व्यवसित]
સમાપ્ત કરાયેલ, પર્યવસિત विंझ. वि० [विन्द्य]
આચાર્ય રવિશ્વય ના મુખ્ય શિષ્ય विंझगिरि. पु० [विन्ध्यगिरि]
વિંધ્યાચળ પર્વત विछिय. पु० [वृश्चिक
વીંછી विज्झ. पु० [विन्ध्य] વિધ્યાચલ પર્વત विज्झगिरि. पु०/विन्ध्यगिरि] વિધ્યાચલ પર્વત विज्झगिरिपायमूल. न० [विन्ध्यगिरिपादमूल] વિધ્યાચલની તળેટી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4
Page 92