SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ઘોડા ખેલવાની જગ્યા वाहु. पु० [वाहु) બાહુ, ભૂજા वाहेत. न० [वाह्यत् વહન કરવું તે वि. अ० [अवि] પણ, સમુચ્ચય, સંભાવના वि. त्रि० [वि] वाहणिया. स्त्री०/वाहनिका વહન કરનારી, પાલખી, સવારી वाहणी. स्त्री० [वाहनी] यो - 64२' वाहय. त्रि० [वाहक વહન કરનાર वाहर. धा० [वि+आ+ह] બોલવું, કહેવું, આહ્વાન કરવું वाहरंत. न० व्याहरत्] આહ્વાન કરવું તે, બોલવું તે वाहरमाण. कृ० [व्याहरत्] આહ્વાન કરતો, બોલતો वाहरिउं. कृ० [व्याहरितुम्] આહ્વાન કરવા માટે, બોલવા માટે वाहा. पु०बाहु] બાહુ, ભૂજા वाहि. पु० [व्याधि] व्याधि, रोग, पीst वाहि. त्रि० [वाहिन्] વહન કરનાર वाहिग्घत्थ. त्रि० [व्याधिग्रस्त] રોગ પીડિત वाहिजरमरण. न० व्याधिजरामरण] રોગવૃદ્ધત્વ અને મરણ (વડે યુક્ત) वाहिणी. स्त्री० [वाहिनी] વહન કરનાર, પાલખી, સવારી वाहिणीय. पु० [वाहिनीक] यो 64 वाहिणीया. स्त्री० [वाहिनिका] વાહન, પાલખી वाहित. त्रि० [व्याहत] બોલાવેલ वाहित्त. त्रि०व्याहत] બોલાવેલ वाहिम. त्रि० [वाह्य] વહન કરવા યોગ્ય वाहिय. कृ० [वाहित] વહન કરાયેલ वाहिय. त्रि० [व्याधित] રોગપીડિત वाहियाली. स्त्री० [वाहयाली] विअ. अ० [अपि च] અને વળી वि-अइ-व्यय. धा० [वि+अतिव्र જવું, ઉલ્લંઘન કરવું वि-अंज. धा० [वि+अञ्ज] પ્રગટ કરવું विअंजिय. न० व्यजित] પ્રગટ કરાયેલ विअंतिकारय. त्रि० [व्यन्तिकारक] વિશેષપણે કર્મનો અંત કરનાર, અંતક્રિયા કરનાર विभ. धा० [वि+जृम्भ] વિકસવું विअट्टच्छउम. विशे० [विवृत्तछद्म] છદ્મસ્થપણાથી નિવૃત્ત, ધાતકર્મથી નિવૃત્ત विअत्त. पु० [व्यक्त પરિસ્કૂટ, વિવેકી, ચોથા ગણધર, ગીતાર્થ મુનિ विअड. त्रि० [विकट] વ્યાવૃત્તિ પામેલ, નિવૃત્ત થયેલ विअडभोइ. त्रि० [विकटभोजिन] દિવસે ભોજન કરનાર, રાત્રે ન ખાનાર विअल. न० [विकल] હીન, અસંપૂર્ણ, રહિત, વિહળ विआगरित्तए. कृ० [व्याकर्तुम्] વ્યાખ્યા કરવી, ખુલાસો આપવો विआल. पु० [विकाल] સંધ્યાકાળ विआपात. पु० [व्यवपात] ભ્રંશ, નાશ विआहपन्नत्ति. स्त्री० [व्याख्याप्रज्ञप्ति] એક (અંગ) આગમસૂત્ર विआहा. धा० [वि+आ+ख्या] વ્યાખ્યા કરવી, સૂત્રના અર્થનું પ્રતિપાદન કરવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 89
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy