SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ सूईअंगुल. न० (सूच्यङ्गुल] એક માપ વિશેષ सूईकलाव. पु० [ सूचीकलाप ] સોયનો સમૂહ सूपडंतर न० [ सूचीपुटान्तर ] બે આકાશ પ્રદેશ શ્રેણિ વચ્ચેનું અંતર सूईफलय न० [शूचीफलक ] સોયનું ફણું सूईभूय. न० [शूचीभूत] સોય રૂપ सूईमुख. पु० [ सूचीमुख ] પક્ષી વિશેષ, सूईमुख. पु० [ सूचीमुख ] એક બે ઇન્દ્રિય જીવ, सूईमुख. पु० [ सूचीमुख ] પાટિયામાં જ્યાં નાની ખીલી લગાડાય ત્યાંની નજીકની જગ્યા सूईमुह. पु० [सूचीमुख] खोर' सूवूह. पु० [ सूचीव्यूह ] સૈન્યનો એક વ્યૂહ જે સોય આકારે રહેલ હોય તે सूकर. पु० [ शूकर] સુવર, ડુક્કર सूकरकरण. न० [सूकरकरण ] સુવરનું શિક્ષણ કે ક્રીડાસ્થળ सूकरजुद्ध. पु० [सूकरयुद्ध] સુવરનું યુદ્ધ सूचि. स्त्री० [सूचि] दुखो 'सूइ' सूचिकलाव. न० [शूचिकलाप] સોયનો સમૂહ आगम शब्दादि संग्रह सूची. स्त्री० [सूची] दुखो 'सूइ' सूड. धा०] [भञ्ज] ભાંગવું, તોડવું सूणलंछणय. पु० [सूणालाञ्छणक] પાપના સ્થાનના લક્ષણથી યુક્ત सूणा. स्त्री० [सूना ] વધ્યભૂમિ सूण. न० [ शूनिक ] સોજાનો રોગ सूती. स्त्री० [सूता] પ્રસૂતા સ્ત્રી सून. पु० [सून ] पायनुं स्थान-मांडएसी, घंटी, यूलो, पाएशीयार, सावरश्री એ પાંચ જ્યાં હોય તે सूप. पु० [ सूप] हाज सूमाल. पु० [सुकुमार] दुखो 'सुकुमार' सूमालय. पु० [सुकुमारक ] दुखो 'पर' सूमाला. स्त्री० [सुकुमारी] सुकुमारी, सूमाला. स्त्री० [सुकुमारी] અતિ કોમળ सूमालिया. स्त्री० [सुकुमारिका ] हुथ्यो 'सुकुमालिआ' सूमालिया. वि० [सुकुमारियां] यो सुकुमालिया सूय. धा० [सूचय् ] સૂચના કરવી, કહેવું सूय. पु० [क] ધાન્યાદિનો તીક્ષ્ણ અગ્રભાગ सूय. पु० [सूप] ચોળા-મગ-ચણા વગેરે ધાન્ય-કઠોળની દાળ सूय. त्रि० [दे. शून] સોજાવાળું सूयक. त्रि० [सूचक ] ચુગલખોર सूयगड. न० [ सूत्रकृत] બીજુ અંગ આગમ સૂત્ર सूयगडज्झयण. न० [ सूत्रकृताध्ययन] ‘સૂયગડ’ સૂત્રના અધ્યયન सूयगडधर. त्रि० [ सूत्रकृतधर ] ‘સૂયગડ’ નામક અંગ સૂત્રના ધારક सूयपुरिस. पु० [ सूपपुरुष ] રસોઈયો सूयर. पु० [ शूकर] સુવર, ડુક્કર सूणारंभ. पु० [सूणारम्भ ] मांडएली-घंटी-यूलो-पाएशीयार-सावरश्री ये पांय પાપસ્થાનો વડે આરંભ-હિંસા કરવી તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4 Page 299
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy