SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ सुहुमनिगोदजीव. पु० [सूक्ष्मनिगोदजीव] સૂક્ષ્મ નિગોદના જીવ सुमनिगोय. पु० [सूक्ष्मनिगोद ] खो 'सुहमनिओग सुहुमपरमाणु. पु० [सूक्ष्मपरमाणु] સૂક્ષ્મ પુદ્ગલો सुहुमपुढविकाइय. पु० [सूक्ष्मपृथ्वीकायिक] સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો सुहुमपुढवी. स्त्री० [सूक्ष्मपृथ्वी] સૂક્ષ્મ પૃથ્વી सुहुमयरय. त्रि० [सूक्ष्मतरक] आगम शब्दादि संग्रह અતિ બારીક सुहुमवणस्सइकाइय. पु० [सूक्ष्मवनस्पतिकायिक ] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો सुहुमवणस्सति. स्त्री० [सूक्ष्मवनस्पति] સૂક્ષ્મ વનસ્પતિ सुहुमवणस्सतिकाइय. पु० [सूक्ष्मवनस्पतिकायिक ] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો सुहुमवाउकाइय. पु० [सुक्ष्मवायुकायिक ] સૂક્ષ્મ વાયુકાયના જીવો सुहुमवाउक्काइय. पु० [सूक्ष्मवायुकायिक] खो' र ' सुहुमसंपराइय. पु० [सूक्ष्मसाम्परायिक ] જેમાં અતિ થોડો કષાય રહે તેવા ‘સૂક્ષ્મ સંપરાય’ નામના ચારિત્ર વિષયક, દશમું ગુણસ્થાનક सुहुमसंपराग. न० [सूक्ष्मसम्पराय] જેમાં અતિ અલ્પ કષાય રહે તેવું પાંચમું ચરિત્ર सुहुमसंपराय न० [सूक्ष्मसम्पराय ] देखो' र ' सुहुमसंपरायचरित्त न० [सूक्ष्मसम्परायचारित्र] ચારિત્રનો એક ભેદ-જેમાં કષાયો અતિ અલ્પ હોય सुहुमसंपरायचरित्तपरिणाम. पु० [सूक्ष्मसम्परायचरित्र परिणाम] 'सूक्ष्मसंपराय यारित्र' नुं परिभवं सुहुमसंपरायचरित्तलद्धि. स्त्री० [सूक्ष्मसम्परायचरित्रलब्धि ] ‘સૂક્ષ્મસંપરાય ચારિત્ર'ની પ્રાપ્તિ सुहुमसंपरायचरित्तविनय न० [सूक्ष्मसम्परायचरित्रविनय ] ‘સૂક્ષ્મસંપરાય’ ચારિત્ર પરત્વે આદર-બહુમાન सुहुमसरीर न० [सूक्ष्मशरीर ] અતિ બારીક શરીર सुहुयहुयासण. न० [सुहुतहुताशन] સારી રીતે હોમેલ-હુતાશન-અગ્નિ આદિ सुहेस. त्रि० [सुखैषिन् ] સુખનો ઇચ્છુક सुहोइय न० [सुखोचित ] સુખને લાયક सुहोचिय न० [सुखोचित ] खोर' सुहोत्तार. त्रि० [सुखोत्तार ] સુખેથી પાર કરાય તેવું सुहोदय न० [ शुभोदक ] વિશુદ્ધ પાણી सुहोयार. त्रि० [सुखावतार ] ठुम ‘सुहोत्तार’ सुहोवभोग. पु० [सुखोपभोग] સુખે કરીને ઉપભોગ થઈ શકે તે सू. अ० [सू નિંદાસૂચક અવ્યય सूअ. धा० [सुचय्] સૂચના કરવી सूइ. स्त्री० [ सूचि ] सोय, परिणाम विशेष, खेड खाश प्रवेश श्रेशि, પાતળી ખીલી सूइकलाव. पु० [शूचिकलाप] સોયનો સમૂહ सूइतल. न० [शूचितल] સોયની સપાટી सूइभूत. न० [शूचीभूत] સોયરૂપ सूइय. त्रि० [ सूप्या ] ભીંજાવેલ-આર્દ્ર કરેલ सूइय न० [ सूत] જેણે જન્મ આપેલ છે તે सूइय. त्रि० [ सूपिक ] દાળ કે દહીં આદિથી આર્દ્ર કરેલ ભાત વગેરે सूइया. स्त्री० [सूचिका] દરજી, સોય सूइया. स्त्री० [ सूतिका] નવપ્રસૂતા ગાય વગેરે सूई. स्त्री० [सूची] सोय, जीली, खडाश प्रवेश श्रेि सुय. त्रि० [सुहत] સારી રીતે હોમેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत- संस्कृत - गुजराती) -4 Page 298
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy