________________
आगम शब्दादि संग्रह
શ્રેષ્ઠ, ઉત્તમ सिट्ठ. त्रि० [शिष्ट]
કહેલું, શિક્ષા આપેલું सिट्टि. पु०/श्रेष्ठिन्
શ્રેષ્ઠી सिढिल. त्रि० [शिथिल] | શિથિલ, શક્તિહીન, મંદ-વીર્યવાળુ, ઢીલુ सिढिलचरित्त. न० [शिथिलचारित्र]
ચારિત્રની શિથિલતા सिढिलमउड. न० [शिथिलमुगट]
ઢીલો મુગટ सिढिलिय. त्रि० [शिथिलित]
શિથિલતા, પ્રમાદી सिढिलीकय. त्रि० [शिथिलीकृत]
શિથિલ કરેલું सिणय. पु० [शणक]
શણ
सिग्घगइ. त्रि० [शीघ्रगति]
ઉતાવળી ગતિવાળું सिग्घगई. त्रि० [शीघ्रगति]
हुमो 64२' सिग्घगति. त्रि० शीघ्रगति]
इसी 64२' सिग्घगमन. न० [शीघ्रगमन]
આ નામનું વેગવાળું એક દેવવિમાન सिग्घगामि. विशे० [शीघ्रगामिन्]
જલદી જનાર सिग्घयर. त्रि० [शीघ्रतर]
ઘણું જલદી सिग्घया. स्त्री० [शीघ्रता]
શીધ્રપણું सिच्चमाण. कृ० [सिच्यमान] | સિંચતો सिज्जंभव. वि० [शयम्भव
यो 'सेज्जंभव' सिज्जंस. वि० [श्रेयांस]
यो 'सेज्जंस'-३ सिज्जमाण. कृ० [सिध्यमान]
સિદ્ધિ પામતો सिज्जा. स्त्री० [शय्या]
पथारी, वसति, मान, सूत सिज्जातरी. स्त्री० [शय्यातरी]
સાધુ-સાધ્વીને વસતીની અનુજ્ઞા આપનારી ગૃહસ્થ સ્ત્રી सिज्जाभंड. पु० शय्याभाण्ड]
શય્યાતરના વાસણ सिज्झ. धा० [सिध्]
સિદ્ધ થવું, પરિપૂર્ણ થવું सिज्झंत. कृ० [सिध्यत्]
સિદ્ધ થવું તે सिज्झणया. न० [सिद्धता
સિદ્ધપણું सिज्झणया. स्त्री० [सेधन]
સિદ્ધ થયેલ सिज्झमाण. कृ० सिध्यत्]
સિદ્ધ થતો सिज्झित्तए. कृ० [सेद्धम्
સિદ્ધ થવા માટે सिट्ठ. त्रि० [श्रेष्ठ]
सिणा. धा० [स्ना]
સ્નાન કરવું सिणाइत्तए. कृ० स्नानुम्]
સ્નાન કરવા માટે सिणाण. न० स्नान
સ્નાન કરવું તે सिणात. पु० स्नात
ઘાતકર્મરૂપી મળ ધોવાથી શુદ્ધ થયેલ सिणाय. पु० [स्नात
यो 64२' सिणाय. न० [स्नात]
સ્નાન કરવું, નહાવું सिणायंत. कृ० स्नात
સ્નાન કરવું તે सिणायग. पु० स्नातक]
કેવલી, સર્વથા શુદ્ધ, બુદ્ધના શિષ્ય, સાધુનો એક ભેદ सिणायत. न० स्नातत्व]
'स्मात' ५j सिणायय. पु० स्नातक
यो सिणायग' सिणाव. धा० स्नापय्]
સ્નાન કરાવવું सिणिद्ध. त्रि० [स्निग्ध]
ચીકણું, લાપસી વગેરે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 251