________________
आगम शब्दादि संग्रह
શીખતો, ભણતો सिक्खा. स्त्री० [शिक्षा]
સ્વર-વ્યંજન સંબંધિ શાસ્ત્ર, શિક્ષણ, કેળવણી, શાસ્ત્ર અને આચાર શીખવવા તે सिक्खा. स्त्री० [शिक्षा] | શિક્ષાવ્રત-શ્રાવકના સામાયિક આદિ ચાર વ્રતો सिक्खाकप्प. पु० [शिक्षाकल्प]
આચારશાસ્ત્ર सिक्खाव. धा० [शिक्षय
શીખવવું सिक्खावय. न० [शिक्षाव्रत] શ્રાવકના બાર વ્રત પૈકી છેલ્લા ચાર વ્રત-સામયિક'
આદિ
सिंबलि. स्त्री० [शिम्बली]
शी, जी, 35 सिंबलिफालि. स्त्री० [शिम्बलिफालि]
શિંબલિ ધાન્યની સિંગ सिंबलिस्थालग. न० [शिम्बलिस्थालक]
શિબલિ ફળીનો પાક सिंबलिपानक. न० [शिम्बलिपानक]
શિબલિની શિંગોનું પાણી सिंबलिया. स्त्री० [शिम्बलिका]
શિંબલીની ફળી सिंभ. पु० श्लेष्मन्
કફ, શ્લેષ્મ सिंभिय. पु० श्लैष्मिक]
શ્લેષ્મ સંબંધિ सिंह. पु० [सिंह]
સિંહ-જંગલીપણું सिंहल. पु० [सिंहल]
એક દ્વીપ, એક દેશ सिंहलय. पु० [सिंहलक]
સિંહલદ્વીપ નિવાસી सिंहली. स्त्री० [सिंहली]
हुमो 64२' सिंहाली. वि० [सिंहाली
સિંહલ દેશની એક દાસી सिंहासन. न० [सिंहासन]
સિંહાસન सिक्कग. न० [शिक्यक]
સિક્યુ, કાપડ सिक्कय. न० [शिक्यक]
यो - 64२' सिक्कर. न० [शर्कर
સાકર, ટુકડો सिक्ख. धा० [शिक्ष
શીખવું, ભણવું सिक्ख. धा० [शिक्षय
શીખવવું, ભણાવવું सिक्खग. पु० [शिक्षक
નવદીક્ષિત મુનિ, શિક્ષા આપે તે सिक्खण. पु० [शिक्षण]
અભ્યાસ, શીખવું તે सिक्खमाण. कृ० [शिक्षमाण]
सिक्खावित्तए. कृ० [शिक्षयितुम्]
શીખવવા માટે सिक्खावित्ता. कृ० [शिक्षयित्वा]
શીખવીને सिक्खाविय. न० [शिक्षयित]
શીખવેલ सिक्खावेंत. कृ० [शिक्षयत्]
શિખવવું તે सिक्खावेत्तए. कृ० [शिक्षयितुम्]
શિખવવા માટે सिक्खावेत्ता. कृ० [शिक्षयित्वा] | શિખવીને सिक्खासील. पु० [शिक्षाशील]
જેનો શીખવાનો આચાર છે તે सिक्खिऊण. कृ० [शिक्षित्वा] | શિખવીને सिक्खित्ता. कृ० [शिक्षित्वा]
શિખવીને सिक्खिय. त्रि० [शिक्षित]
શિક્ષા પામેલ सिखि. पु० [शिखिन्
મોર, મયૂર सिग्ग. त्रि० द.]
થાકેલ, પરિશ્રમ सिग्घ. त्रि० [शीघ्र]
શીઘ, જલદી सिग्घ. त्रि० श्लाध्य] પ્રશંસા યોગ્ય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 250