SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह समुद्दिसिय. कृ० [समुद्दिश्य] 'सभुदेश रीन समुद्दिस्स. कृ० [समुद्दिश्य] ‘સમુદેશ’ કરીને समुद्देस. पु० [समुद्देश] ગુરુએ શિષ્યને આપેલ સૂત્રાર્થ-વાચના, સ્થિર-પરીચિત કરવાનો ઉપદેશ समुद्देशकाल. पु० [समुद्देशकाल] ‘સમુદ્દેશ’ કરવાનો સમય, ભોજનવેળા समुद्देसग. पु० [समुद्देशक] यो 'समुद्देस' समुद्देसण. न० [समुद्देशन] સૂત્ર અને અર્થનું અધ્યાપન समुद्देसणकाल. पु० [समुद्देशनकाल] પઠનપાઠન કાળ સમુદ્દેશ' કરવાનો કાળ समुद्देसमंडली. स्त्री० [समुद्देसमण्डली] સાધુની સાત માંડલીમાંની એક માંડલી समुद्देसिय. न० [समुद्देसिक] આહારનો એક દોષ-પાખંડીઓને દેવા માટે બનાવેલ આહાર લેવાથી સાધુને લાગતો એક દોષ समद्धत्तुं. कृ० [समुद्धर्तुम्] સમુદ્ધાર કરવા માટે, મુક્ત કરવા માટે समुद्धर. धा० [सं+उद्+ह] સમારકામ આદિ કરવા, મુક્ત કરવું समुद्धिय. त्रि० समुद्धत] સમુદ્ધાર કરેલ समुद्धय. त्रि० [समुद्भुत ઉડેલ समुपज्ज. धा० [सं+उत्+पद्ध ઉત્પન્ન થવું समुपविट्ठ. त्रि० [समुपविष्ट] સારી રીતે બેસેલ समुपेक्खमाण. कृ० [समुत्प्रेक्षमाण] સારી રીતે જોવું તે, નિરીક્ષણ કરવું તે समुपेहमाण. कृ० [समुपेक्षमाण] सो 64२' समुपेहिया. स्त्री० [समुत्प्रेक्ष्य] નિરીક્ષણ કરીને, સારી રીતે જોઈને समुप्पज्ज. धा० [सं+उत्+पद्/ ઉત્પન્ન થવું समुप्पज्जिउकाम. न० [समुत्पत्तुकाम] ઉત્પન્ન થવાની ઇચ્છા समुप्पन्न. त्रि० [समुत्पन्न ઉત્પન્ન થયેલું समुप्पन्नकोऊहल्ल. त्रि० [समुत्पन्नकौतूहल] જેને કુતૂહલ ઉત્પન્ન થયું છે તે समुप्पन्नसंशय. त्रि० [समुत्पन्नसंशय] જેને સંશય ઉત્પન્ન થયેલ છે તે समुप्पन्नसड्ड. त्रि० समुत्पन्नश्रद्ध] જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે समुप्पाड. धा० [सं+उत्+पाट्य] ઉપાડીને લાવવું समुप्पाडेता. कृ० [समुत्पाट्य] ઉપાડી લાવીને समुप्पाय. पु० [समुत्पाद] ઉત્પત્તિ, પ્રાદુર્ભાવ समुप्पेह. कृ० [समुत्प्रेक्ष्य] સારી રીતે જોઈને, અવલોકીને समुप्पेहमाण. कृ० [समुत्प्रेक्षमाण સારી રીતે જોતો, અવલોકતો समुप्पेहा. स्त्री० [समुत्प्रेक्षा] સારો વિચાર समुब्भव. पु० [समुद्भव] ઉત્પન્ન થવું समुद्भूय. त्रि० समुद्भूत] ઉત્પન્ન થયેલ समुयाण. न० [समुदान] ઘેર ઘેર જઈને મેળવેલી ભિક્ષા समुल्लालिय. न० समुल्लालित] લીલાપૂર્વક, ઉલાળેલ समुल्लाव. पु० [समुल्लाप] સમ્યફ આલાપ, પ્રેમપૂર્વક વાર્તાલાપ समुल्लावग. पु०समुल्लापक] સમ્યક આલાપ, સુશબ્દ समुल्लावय. त्रि० [समुल्लापक] या '6पर' समुव. धा० [सं+उप+s] ઉત્પન્ન કરવું, મેળવવું समुवगूढ. पु० [समुपगूढ] સારી રીતે ગોપવેલ समुवट्ठिय. त्रि० [समुपस्थित] હાજર થયેલ, સામે આવેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 211
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy