SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ सच्छंदमइ. त्रि० (स्वच्छन्दमति] પોતાની ઇચ્છા અનુસાર વર્તન કરનાર सच्छंदयारि, त्रि० (स्वच्छन्दचारिन् ઇચ્છા પ્રમાણે ફરનાર सच्छंदविउब्वियाभरणधार, पु० [ स्वच्छन्दविकुर्विताभरणधर] પોતાની ઇચ્છા મુજબના વિકૃર્વેલા ઘરેણા પહેરનાર सच्छंदविहार. पु० ( स्वच्छन्द विहार ] ઈચ્છા પ્રમાણે વિચરવું તે सच्छत्त. त्रि० (सच्छत्र) છત્ર સહિત सच्छत्तजोणिय न० [सच्छत्रयोनिक ] છત્ર સહિતની યોનિવાળી વનસ્પતિ सछत्ता. स्त्री० [सच्छत्रा ] સચ્છનામક વૃક્ષની એક જાતિ सच्छिर. पु० [सक्षीर] એક પ્રકારનો મચ્છ सच्छीर. त्रि० [सक्षीर] દૂધ સહિત, જેમાં દૂધ હોય તે सजलण. त्रि० [सज्वलन] જ્વલન-કોંધ સહિત सजिय. त्रि० [सजीव ] જીવ સહિત सजीव. त्रि० (सजीव] જીવ સહિત सजोइ. त्रि० (सयोगिन् ] યોગ સહિત, સજોગી सजोय. त्रि० [सज्योतिष् ] જ્યોતિ સહિત सजोग. त्रि० [सयोग ] મન-વચન-કાયાના સહિત सजोगि. न० [सयोगिन् ] એ નામનું તેરમું ગુણસ્થાનક सजोगिकेवलि. पु० / सयोगिकेवलिन) आगम शब्दादि संग्रह યોગ સહિત વર્તતા કેવળી, તેરમા ગુણઠાણે રહેલ सजोगिपच्चक्खा, स्त्री० [सयोगिप्रत्यक्ष ] સયોગિને પ્રત્યક્ષ सजोगिभवत्थकेवलनाण न० [सयोगिभवस्थकेवलज्ञान] તેરમાં ગુણઠાણે વર્તના જીવનું કેવળજ્ઞાન सजोगिभवत्थकेवलि. पु० [सयोगिभवस्थकेवलिन् તેરમાં ગુણઠાણાવર્તી કેવળી સ્નેહ બાંધવો, સંગ કરવો, આસક્તિ કરવી सज्ज, धा० (सृज् તૈયાર થવું, રચવું, બનાવવું सज्ज. पु० [ षड्ज ] મુખ્યતાએ જીમના અગ્રભાગથી ઉત્પન્ન થતો સ્વર सज्ज. पु० [सर्ज] શાલ વૃક્ષ सज्ज. अ० [सद्यस्] તત્કાળ, તે સમય, જલદી सज्ज. त्रि० [सज्ज ] તૈયાર થયેલ सज्ज. धा० (सरज) તૈયાર થવું, સજાવવું सज्जंभव. वि० [शव्यम्भव देखो 'सेज्जंभव' सज्जक्खार न० [सर्जक्षार] ભસ્મ, સાજીખાર सज्जगाम. पु० [षड्जग्राम ] મંગી આદિ સાત મૂર્ચ્છના આશ્રિત સ્વર સમૂહ सज्जण. पु० [स्वजन ] સ્વજન, પોતાના માણસ सज्जण, विशे० / सज्जन) સારો મનુષ્ય सज्जनहिअ न० [सज्जनहित] સજ્જનનું હિત કરનાર सज्जपुढवी. स्त्री० [सद्यः पृथिवी] તત્કાળ ખોદેલ પૃથ્વી, ખાણની માટી सज्जमाण. पु० [सजत् તૈયાર થવું તે सज्जा. स्त्री० [सर्जा] વૃક્ષ વિશેષ, એક કંદ सज्जा. स्त्री० [ शय्या ] શય્યા सज्जाय. पु० [सर्जक) પીળું શાલવૃક્ષ सज्जाव. पु० [सज्जय् ] તૈયાર થવું તે सज्जावेत्ता. कृ० [सज्जयित्वा ] તૈયાર થઈને सज्जिय. पु० [सज्जित् તૈયાર થયેલ सज्ज. धा० [सञ्] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 187
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy