SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह सच्चप्पवाय. पु० [सत्यप्रवाद] દ્રષ્ટિવાદના ચૌદ પૂર્વમાંનું છઠ્ઠ પૂર્વ सच्चप्पवायपुव्व. पु० [सत्यप्रवादपूर्व] यो 64' सच्चप्पहाण. त्रि० [सत्यप्रधान] સત્યની મુખ્યતા જેમાં છે તે सच्चभामा. वि० [सत्यभामा वासुदेवना ये पराए शेष था 'पउमावई-५' મુજબ सच्चभासक. पु० [सत्यभाषक] યથાર્થ બોલનાર सच्चभासग. पु० [सत्यभाषक] हुमो 64२' सच्चमण. न० [सत्यमनस् સત્ય મન सच्चमणणिव्वत्ति. स्त्री० [सत्यमनोनिवृत्ति] સત્ય મનની ઉત્પત્તિ सच्चमणजोग. पु० सत्यमनोयोग] સત્ય મનોયોગ-વ્યાપાર, પંદર યોગમાંનો એક सच्चमणपओग. पु० [सत्यमनःप्रयोग] સત્ય મનનો વ્યાપાર सच्चमोसा. स्त्री० [सत्यामृषा] મિશ્ર ભાષા, મિશ્ર વ્યવહાર सच्चरय. त्रि० [सत्यरत] સત્ય પ્રેમી सच्चरिसि. वि० [सत्यर्षि महानिसीह सत्रनाठिणगेद्धारने महमान्य ४२नार थे વિદ્વાન્ આચાર્ય. सच्चवइ. स्त्री० [सत्यवाक्] સાચી વાણી सच्चवइजोग. पु० [सत्यवाग्योग] સત્ય વચન યોગ, પંદરમાંનો એક યોગ सच्चवइपओग. पु० [सत्यवाक्प्रयोग] સત્ય વચન વ્યાપાર सच्चवई. वि०/सत्यवती तपुरमा २० दंतवक्क' नी पत्नी (राए) सच्चवयण. न०/सत्यवचन] સત્ય વચન सच्चवयणाइसेस. पु०सत्यवचनातिशेष] સત્ય વચનના પાંત્રીશ અતિશયો, તીર્થકરની વાણીના અતિશય सच्चवाइ. त्रि० सत्यवादिन] સત્ય બોલનાર सच्चवादि. त्रि० सत्यवादिन] જુઓ ઉપર सच्चविऊ. विशे०/सत्यविद्] સત્યને જાણનાર सच्चसेन. वि० सत्यसेन] ઐરવત ક્ષેત્રમાં ભાવિ ચોવીસીમાં થનારા બારમાં તીર્થકર सच्चा. स्त्री० [सत्या] સત્ય ભાષા, સત્ય મનોયોગ વિષયક ગુપ્તિ सच्चामोस. स्त्री० [सत्यामृषा] મિશ્ર ભાષા કે મિશ્ર વ્યવહાર सच्चामोसभासग. त्रि० [सत्यामृषाभाषक] મિશ્રભાષા બોલનાર सच्चामोसमण. न०/सत्यामृषामनस्] કંઈક સત્ય કંઈક અસત્ય એવા મિશ્ર મનયુક્ત सच्चामोसमणजोग. पु० [सत्यामृषामनोयोग] મિશ્ર મનોયોગ-વ્યાપાર सच्चामोसमणपओग. पु०सत्यामृषामनःप्रयोग] सो ' 64२' सच्चामोसवइजोग. पु० [सत्यामृषावाक्योग] મિશ્ર વચન-વ્યાપાર सच्चामोसावइपओग. पु० [सत्यामृषावाक्प्रयोग] મિશ્ર વચન-પ્રવૃત્તિ सच्चामोसा. स्त्री० [सत्यामृषा] મિશ્રભાષા, મિશ્ર વ્યવહાર सच्चित्त. त्रि० [सचित्त] यो 'सचित्त सच्चित्तकम्म. न० [सचित्रकर्मन् gयो 'सचित्तकम्म' सच्चित्तमक्खिय. पु० सचित्तम्रक्षिक] સચિત્ત સ્પર્શીત सच्चोवात. विशे० [सत्यावपात] સત્ય ઉપાય, સદ્યઃ ફળદાયક ઉપાય सच्चोवाय. विशे० [सत्यावपात] यो - 64२' सच्छंद. त्रि० [स्वच्छन्द] ઇચ્છા પ્રમાણે વર્તનાર, મનમોજી, પોતાના અભિપ્રાય મુજબનું વર્તન मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 186
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy