SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह પડવું संपयहीन. त्रि०संपद्-हीन] નિર્ધન, ગરીબ संपया. स्त्री० [सम्पदा લક્ષ્મી, સંપત્તિ संपयाण. न० [सम्प्रदान] मी संपदाण' संपयावण. पु० [सम्प्रदान] સાધુને જે આપવામાં આવે તે, દાનનું પાત્ર संपयोग. पु०[सम्प्रयोग] यो ‘संपओग' संपराइगा. स्त्री०साम्परायिकी] સંપરાય કષાયથી લાગતી ક્રિયા, કષાય નિમિત્તક કર્મ પરિણામ संपराइय. त्रि० साम्परायिक] સાંપરાયિક કર્મ કષાય-નિમિત્તે બંધાતા આઠ પ્રકારના કર્મ संपणाम. धा० [सं+प्र+नामय् અર્પણ કરવું संपणोल्लिय. कृ० [सम्प्रणुद्य] તૈયાર કરીને, ચલાવીને संपण्ण. संपत्त. त्रि०[सम्प्राप्त પામેલ, પ્રાપ્ત કરેલ संपत्तनियमसरूव. न०[सम्प्राप्तनिजकस्वरुप] આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરેલ संपत्ति. स्त्री० [सम्प्राप्ति મેળ, સંગમ, પ્રાપ્તિ, આગમન संपत्ति. स्त्री० [सम्पत्ति धन, संपति, ऋद्धि संपत्थिय. त्रि०[सम्प्रस्थित] પ્રયાણ કરેલ, ચાલેલ, ગોઠવેલ, રહેલ संपदाण. न० [सम्प्रदान] સમર્પણ, સમ્યક પ્રદાન संपदायक. त्रि०[सम्प्रदायक] ચોરોને અન્ન આદિ આપીને સહાય કરનાર संपदावण. न० [सम्प्रदान] કારક-વિશેષ संपधूमिय. त्रि० [सम्प्रधूमित] ધૂપથી સુગંધિત કરેલ संपन्न. त्रि० सम्पन्न સહિત, યુક્ત संपन्न. पु०सम्प्रज्ञ] જાણનાર संपन्नया. स्त्री० [सम्पन्नता] સંપન્નપણું संपमज्ज. धा० [सं+प्र+मृज] માર્જન કરવું, સાફસૂફ કરવું संपमज्जिऊण. कृ० [सम्प्रमृज्य] સારી રીતે સાફ કરીને संपमज्जित्ता. कृ० [सम्प्रमृज्य] यो'640' संपमज्जेत्ता. कृ० [सम्प्रमृज्य] मी 64२' संपमार. धा० [सं+प्र+मारय्] મૂર્જીિત કરવું संपय. अ० [साम्प्रत] વિદ્યમાન, હમણાં संपय. धा० [सं+पत्] संपराइयबंध. पु०/साम्परायिकबन्ध] કષાયનિમિત્તક કર્મબંધ, એક સમયે પડતો સાત કે આઠ કર્મપ્રકૃતિનો બંધ संपराइयबंधग. पु० [साम्परायिकबन्धक] सो 64२' संपराइयबंधय. पु० [साम्परायिकबन्धक] यो 64 संपराइया. स्त्री० [साम्परायिकी] यो संपराइगा' संपराइयाकिरिया. स्त्री० [साम्परायिकीक्रिया] સંપરાય કષાય વડે લાગતી ક્રિયા संपराय. पु० [सम्पराय] ક્રોધાદિ ચાર કષાય, સંસાર, ષદ્રવ્યાત્મક લોક, લડાઈ, કજિયો संपरिक्खित्त. त्रि० [सम्परीक्षिप्त] વીંટાળેલ, પ્રાપ્ત संपरिक्खित्ताणं. कृ०[सम्परिक्षिप्य] વીંટીને, મેળવીને संपरिक्खिवित्ता. स्त्री० [सम्परिक्षिप्य] यो -64२' संपरिखित्त. त्रि० [सम्परिक्षिप्त] વીંટાળેલ संपरिवुड. त्रि० [सम्परिवृत्त અનેક પરિવારથી વીંટાળેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 169
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy