SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह संचिट्ठ. धा० [सं+ष्ठा] સ્થિર રહેવું संचिट्ठण. न० संस्थान] સ્થિર રહેવું તે संचिठणा. स्त्री० [संस्थानक] સારી રીતે સ્થિતિ કરવી संचिण. धा०/सं+चि સંગ્રહ કરવો, એકઠું કરવું संचिणंत. कृ० सञ्चिन्वत्] સંચય કરતો, એકઠું કરતો संचिणिय. कृ० [सञ्चित्य] એકઠું કરીને संचिणित्ता. कृ० [सञ्चित्य] એકઠું કરવું તે संचित. त्रि० [सञ्चित એકઠું કરેલ संचिय. त्रि० [सञ्चित] એકઠું કરેલ संचुण्णिय. त्रि० सञ्चूर्णित] ચૂરચૂર કરેલ संचेययंत्. त्रि० [संचेतयत्] જાણતું संछन्न. त्रि०[सञ्छन्न ઢાંકેલું, છવાયેલું संछिन्न. त्रि०सञ्छिन्न ઢાંકેલું संछूढ. पु० [सक्षिप्त સંક્ષેપ કરવો संजइंदिय. पु० [संयतेन्द्रिय] વશમાં રહેલ ઇન્દ્રિય संजइज्ज. न० [संयतीय] ‘ઉત્તરઋયણ’ સૂત્રનું એક અધ્યયન संजई. स्त्री० [संयती] સાધ્વી संजईवग्ग. पु० संयतीवर्ग] સાધ્વી સમૂહ संजणण. त्रि० [सञ्जनन] ઉત્પન્ન કરનાર संजणिय. त्रि० [सञ्जनित] ઉત્પન્ન કરેલ संजत. पु० [संयत] સંયમધારી સાધુ संजतासंजत. पु० [संयतासंयत] દેશવિરતિધર, શ્રાવક संजतासंजय. पु०संयतासंयत] यो - 64२' संजति. स्त्री० [संयति] સાધ્વી संजत्तग. पु० [संयात्रक નાવિક, ખલાસી संजत्ता. स्त्री० [संयात्रा મુસાફરી संजम. पु० [संयम] संयम, यारित्र, व्रत, विति, હિંસાદિ પાપકર્મોથી નિવૃત્તિ, અહિંસા संजम. धा०/सं+यम्] નિવૃત્ત થવું, પ્રયત્ન કરવો, વ્રત-નિયમ કરવા संजमआयविराहण. न० संयमात्मविराधन] સંયમ અને આત્મ વિરાધના संयमजीविय. न० संयमजीवित] સંયમયુક્ત જીવન संयमजाया. स्त्री० [संयमयात्रा] સંયમનો નિર્વાહ संयमजोग. पु० [संयमयोग] ચારિત્રયોગ, આશ્રવ નિરોધ પ્રવૃત્તિ संयमजोय. पु० [संयमयोग] यो - 64२' संजमट्ठ. त्रि० [संयमा) સંયમને માટે संजमठाण. न० [संयमस्थान] સંયમના સ્થાન, ચારિત્રના પર્યાય संजमतवनियमकणयकयमउड. न० [सञ्जमतपनियम कनककृतमुकुट]संयम-तप-नियम-३पी सुवानी भुगट संजमधुवजोगजुत्त. त्रि० [संयमधुवयोगयुक्त] સંયમમાં નિશ્ચિતપણે પ્રવૃત્તિ કરનાર संजमफाइनिमित्त. न० [संयमफाइनिमित्त] સંયમ વૃદ્ધિનો હેતુ संजमबल. न० [संयमबल) ચારિત્રનું બળ संजमबहुल. त्रि० [संयमबहुल] સંયમની ચારિત્રની બહુલતા હોવી તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 161
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy