________________
आगम शब्दादि संग्रह
संघाडग. पु० सङ्घाटक]
સંઘાડો, બેની જોડ संघाडय. पु०सङ्घाटक)
मी - 6५२' संघाडिअ. पु० [सङ्घातिक]
ગુપ્ત કાર્યમાં સહાય કરનાર संघाडित्तए. कृ० सङ्घाटयितुम्]
સંધિ-જોડાણ કરવા માટે संघाडिवद्धिया. स्त्री० [सङ्घाडिबद्धिका]
જેણે સાડી પછેડી બાંધી છે તે संघाडी. स्त्री० [सङ्घाटी]
સાડી, કપડો संघाडेत्तए. कृ० सङ्घाटयितुम्]
સંધિ-જોડાણ કરવા માટે संघाडेत्ता. कृ० [सङ्घाट्य]
જોડાણ કરીને संघात. धा०/सं+घातय]
એકઠું કરવું, હિંસા કરવી संघात. पु०सङ्घात]
સંઘાત, સમૂહ संघातत्त. न० [सङ्घातत्व]
સમૂહપણું, સ્કંધત્વ संघातिम. त्रि० [सङ्घातिम]
यो 'संघाइम' संघाय. पु०सङ्घात] સંયોગ, જોડાણ, સંબંધ, નામકર્મની એક પ્રકૃતિ જેના ઉદયે જીવ શરીરના બંધારણ માટે પુદગલો એકઠા કરે છે, અભેદ, એકીભાવ, શરીરનું સંકોચાવું संघाय. धा० [सं+घातय
यो संघात' संघायणिज्ज. न० [सङ्घातनीय]
એકઠું કરવા યોગ્ય संघायत्त. पु० सङ्घातत्व]
શરીર માટે ઔદારિકાદિ પુદગલોનો સંચય संघार. न० [संहार]
ઘણાં, પ્રાણીનો વિનાશ, પ્રલય, સંક્ષેપ, વિસર્જન संचय. पु०सञ्चय]
સમૂહ, એકઠું કરેલ संचयतो. अ० [सञ्चयतस्]
સંચયને આશ્રિને संचर. धा० [सं+चर्
ચાલવું, ગતિ કરવી संचरंत. कृ० सञ्चरत्]
ચાલતો, ગતિ કરતો संचाय. धा० [सं+शक्]
સમર્થ હોવું संचार. धा० [सं+चारय]
સંચાર કરવો, ગતિ કરવી संचारसम. न० [सञ्चारसम]
વીણાના તારના સંચય संचारिम. त्रि० [सञ्चारिम]
હાલતું-ચાલતું संचारेत्ता. कृ० [सञ्चार्य
થોડી ગતિ કરીને संचारेयव्व. त्रि० [सञ्चारयितव्य]
થોડી ગતિ કરવા યોગ્ય संचाल. पु० सञ्चाल]
ગતિ, સંચરણ संचाल. धा० [सं+चालय]
ગતિ કરવી, સંચરવું संचालिज्जमाण. कृ० [सञ्चाल्यमान]
ચલાવાતો, ગતિ કરતો संचालिय. त्रि० सञ्चालित]
ચલાવેલ, ગતિ કરેલ संचालेंत. कृ०/सञ्चालयत्]
ચલાવવું તે संचालेत्ता. कृ० [सञ्चाल्य]
ચલાવીને संचिंतण. न० [संचिन्तन] વિચારણા, મનન संचिक्ख. धा० [सं+ष्ठा]
સરખી રીતે જોવું, રહેવું संचिक्खणग. त्रि० [संतिष्ठक]
સારી રીતે જોનાર, રહેનાર संचिक्खमाण. कृ० [सन्तिष्ठमान]
સરખી રીતે જોતો, રહેતો संचिक्खावेत. कृ० [संस्थापयत्]
સારી રીતે રહેલ, સ્થાપના કરેલ संचिक्खिय. त्रि० [संतिष्ठत्]
રહેવું તે, જોવું તે संचिज्जमाण. कृ० [सञ्चीयमाण] સંગ્રહ કરતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4
Page 160