________________
आगम शब्दादि संग्रह
वीतिक्कमिज्जमाण. कृ० [व्यतिक्रम्यमाण]
પસાર થતું, વ્યતીત થતું वीतिमिर. विशे० [वीतिमिर]
અંધકાર રહિત वीतिय. न० [वीजित]
વીંઝણો-પંખો નાખેલ वीतिवइत्ता. कृ० व्यतिव्रज्य]
यो वीइवइत्ता' वीतिवतित्ता. कृ० [व्यतिव्रज्य]
हुमो 64२' वीतिवय. धा० [वि+अतिव्रज्]
यो वीइवय' वीतिभय. न० [वीतिभय]
સીંધુ-સૌવિર દેશની મુખ્ય નગરી वीतिवयमाण. कृ० [व्यतिव्रजत्]
मी 'वीइवयमाण' वीतीवइत्ता. कृ० व्यतिव्रज्य]
यो वीइवइत्ता' वीतीवतित्ता. कृ० [व्यतिव्रज्य]
हुयी 64 वीतीवय. धा० [वि+अति+व्रज्]
यो वीइवय' वीत्तिकप्प. पु० [वृत्तिकल्प]
વૃત્તિ-આચાર वीदंसगहत्थ. पु० [विदंशकहस्त]
સમળી વગેરે હિંસક પક્ષીના હાથ वीदंसय. पु० विदंशक]
સમળી વગેરે હિંસક પક્ષી वीधि. स्त्री० [वीधि]
शरी, ली, भाग, श्रेरि वीमंस. पु० [विमशी
પરીક્ષા, ઇર્ષ્યા वीमंसय. पु० [विमर्शक]
પરીક્ષા કરનાર वीमंसा. स्त्री० [विमर्श
વિચારણા, ઇહા वीमण. न० [वीमनस् ખિન્ન, શોક, સંતપ્ત वीय. धा० [वीजय
વીંઝણા વડે વીંઝવું, પંખા વડે હવા નાંખવી वीय. त्रि० [वीत]
રહિત, વિનાનું वीयंत. न० [व्यजत्
વીંઝવું તે वीयग. पु० [वीयक
વૃક્ષ વિશેષ वीयण. न० [वीजन]
વીંઝણો, પંખો वीयणग. न० [वीजनक]
हुयी '' वीयणपत्त. न० [वीजनपत्र]
પવન નાખવાનું સાધન वीयणिया. स्त्री० [वीजनिका]
નાનો પંખો वीयणी. स्त्री० [वीजनी]
નાનો પંખો वीयणीया. स्त्री० [वीजनिका]
નાનો પંખો वीयधूम. पु० [वीतधूम]
ધૂમદોષથી રહિત वीयपय. न० [वीयपद]
બીજું પદ वीयमाण. कृ० [वीजयत्]
પંખો નાંખતો, વીંઝતો वीयर. पु० [वीस्तर] વિસ્તાર वीयराग. पु० [वीतराग]
રાગ રહિત, જિનેશ્વર, કેવળી वीयरागभाव. पु० [वीतरागभाव]
વીતરાગપણાનો ભાવ वीयरायमग्ग. पु०[वीतरागमार्ग]
વીતરાગનો માર્ગ, મોક્ષ માર્ગ वीयरागया. स्त्री० [वीतरागता]
વીતરાગપણું वीयरागसंजम. न० [वीतरागसंयम]
ઉપશાંત કે ક્ષીણ કષાયયુક્ત સાધુ, એક ગુણ સ્થાનક वीयरागसुय. न० [वीतरागश्रुत]
એક (ઉત્કાલિક) આગમ સૂત્ર वीयराय. पु० [वीतराग]
यो वीतराग' वीयरायमय. न० [वीतरागमय] વીતરાગમય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 136