SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह विहूसण. न० [विभूषण આભૂષણ विहेडयंत. त्रि० [विहेडयत्] વિનાશ કરતો, બાધા કરતો विहेडि. त्रि० [विहडिन् હિંસા કરનાર, પીડા કરનાર विहेडिय. त्रि० [विहडित] મારવું તે, પીડા કરવી તે विहेलग. न० [विभीतक] એક જાતનું ફળ वीइ. पु० [वीचि તરંગ, મોજા, કષાયયુક્ત આકાશ वीइकंत. त्रि० [व्यतिक्रान्त પસાર થયેલું, અતીત वीइक्कंत. त्रि०व्यतिक्रान्त] यो 64२' वीइक्कमावेत्ता. कृ० [व्यतिक्रम्य] પસાર કરીને, ઉલ્લંઘીને वीइक्कमिज्जमाण, त्रि०व्यतिक्रम्यमान] અતીક્રમ કરાતું वीइज्जमाण. कृ० [वीज्यमान] હવા નાખતો वीइत्ता. कृ० [वीजयित्वा] હવા નાંખીને वीइभय. पु० [वीतिभय] એક નગર वीइय. त्रि० [वीजित ચામરથી વિંઝલ वीइवइत्ता. कृ० [व्यतिव्रज्य] ગમન કરીને, પરિભ્રમણ કરીને वीइवय. धा० [वि+अति+व्रज ગમન કરવું, પરિભ્રમણ કરવું वीइवयमाण. कृ० व्यतिव्रजत्] પરિભ્રમણ કરતો, ગમન કરતો वीई. स्त्री० [वीचि તરંગ, લહરે वीईवइत्ता. कृ० व्यतिव्रज्य] પરિભ્રમણ કરીને वीईवय. धा० [व्यतिव्रज्] પરિભ્રમણ કરવું वीईवयमाण. कृ० व्यतिव्रजत्] પરિભ્રમણ કરતો वीचि. स्त्री० [वीचि તરંગ, લહેર, આકાશ, સંબંધ, સંપ્રયોગ वीची. स्त्री० [वीचि इयो - 64 वीचीदव्व. न० [वीचिद्रव्य] એક આદિ પ્રદેશ ન્યૂન આહાર वीचीपट्ट. पु० [वीचिपट्ट] આકાશ તરંગ પટ્ટ वीजिउं. कृ० [वीजयितुम्] વિજયી થવા માટે वीजिय. त्रि० [वीजित] હવા નાખેલ, વીંઝેલ वीजेमाण. कृ० [वीजयत्] હવા નાંખવી તે वीणग्गाह. त्रि० [वीणाग्राह] વીણા લઈને ચાલનાર वीणा. स्त्री० [वीणा] વીણા-એક વાદ્ય वीणीय. विशे० [विनीत] લઈ જવાયેલ वीत. त्रि० [वीत] તજેલ, છોડેલ वीतगेहि. विशे० [वीतगृद्धि આસક્તિ તજેલ वीतधूम. पु० [वीतधूम ધૂમ નામક દોષ રહિત वीतराग. पु०[वीतराग] જેને રાગ ચાલ્યો ગયો છે તે, રાગ રહિત જિનેશ્વર वीतरागसंजम. न० [वीतरागसंयम] ઉપશાંત કે ક્ષીણ કષાયવાળા સાધુ वीतसोग. पु० [वीतशोक] શોક રહિત वीतसोगा. स्त्री० [वीतशोका] સલિલાવતી વિજયની મુખ્ય રાજધાની वीतिंगाल. त्रि० [वीताङ्गार] અંગાર નામક દોષથી રહિત वीतिक्कंत. त्रि० [व्यतिक्रान्त] પસાર થયેલું, વ્યતીત वीतिक्कममाण, न० [व्यतिक्रामत्] પસાર થવું તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 135
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy