SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ विसोहइत्ता. कृ० [विशोध्य ] શોધીને, તપાસીને विसोहण. न० [[विशोधन ] શોધન, તપાસ विसोहणता. स्त्री० [विशोधनता ] શોધવાપણું विसोहणी. स्त्री० [विशोधिनी] વિશેષ-શોધિની विसोहावेंत. न० [विशोधयत् ] શોધવું તે विसाहावेत्ता. कृ० [विशोध्य ] શોધીને विसोहि स्त्री० [विशोधि] आत्मशुद्धि, निर्मजता, વિશુદ્ધિ હેતુ આવશ્યક પ્રતિક્રમણ, આહારાદિ દોષનો અભાવ विसोहिकोडि. स्त्री० [विशोधिकोटि ] જેના તજી દેવાથી બાકીનો ભાવ શુદ્ધ થાય विसोहिठाण. न० [विशोधिस्थान ] આત્મશુદ્ધિના સ્થાન विसोहित्तए. कृ० [विशोधयितुम्] આત્મશુદ્ધિ કરવા માટે विसोहित्ता. कृ० [विशोध्य ] આત્મશુદ્ધિ કરીને विसोहिभावय. पु० [विशोधिभावय] આત્મશુદ્ધિભાવ विसोहिय. कृ० [विशोध्य ] આત્મશુદ્ધિ કરીને, મોક્ષ માર્ગ विसोहिया. स्त्री० [विशोधिका ] વિશુદ્ધિ કરનારી विसोही. स्त्री० [विशोधि] हुथ्यो 'विसोहि ' विसोहीकरण. त्रि० [विशोधिकरण ] વિશુદ્ધિ કરવી તે विसोहेंत. न० [विशोधयत् ] વિશુદ્ધિ કરવી તે विसोहेत्तर. कृ० [विशोधयितुम् ] વિશુદ્ધિ કરવા માટે विसोहेत्ता. कृ० [विशोध्य ] आगम शब्दादि संग्रह વિશુદ્ધિ કરીને विसोहेमाण. कृ० [विशोधयत् ] વિશુદ્ધિ કરતો विसोहेयव्व. त्रि० [विशोधितव्य ] વિશુદ્ધિ કરવા યોગ્ય विस्स. पु० [विश्व] ઉત્તરાષાઢા નક્ષત્રનો દેવતા विस्स. पु० [विस्र] આમગંધ, ખરાબ વાસ विस्स. न० [विश्व] જગત, લોક विस्संत. त्रि० [विश्रान्त ] વિશ્રાંત, થાક ઉતારેલ विस्संद. धा० [वि+स्यन्द् ] ટપકવું, ઝરવું विस्संभ. पु० [विश्रम्भ ] વિશ્વાસ विस्संभघाइ. त्रि० [विश्रम्भघातिन्] વિશ્વાસઘાતક विस्संभघायय. पु० [विश्रम्भघातक ] વિશ્વાસઘાત કરનાર विस्संभमाण. त्रि० [विश्रम्भमाण] વિશ્વાસ પમાડતું विस्संभर. पु० [विश्वम्भर] જંતુ વિશેષ विस्सदेवया. पु० [विश्वदेवता] ઉત્તરાષાઢા નક્ષત્રનો દેવતા विस्सनंदी. वि० [विश्वनन्दि] गृहीना राभविस्समूई नो भोटोलाई तेने विसाहनंदी नामे पुत्र हतो. ? जजहेव अयल नो पूर्वलव छे. वि-स्सम. धा० [वि+श्रम् ] વિશ્રામ લેવો, થાક ઉતારવો विस्सभिय. त्रि० [विश्वभृत] જગત્ પૂરક विस्सभूई. वि० [विश्वभूति] ભ. મહાવીરનો જીવજે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો તેનો पूर्वलव. ते विसाहभूइ ना पुत्र हता. ते घएां શક્તિશાળી હતા. આચાર્ય સંમૂય પાસે દીક્ષા લીધી, મથુરામાં ગાયે પાડી દેતા નિયાણું કર્યું. विस्सर. पु० [विस्वर] આર્ત્તસ્વર, દીનસ્વર विस्सरसर, न० [ विस्वरस्वर ] આર્ત્તસ્વરે રોનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -4 Page 131
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy