________________
विसुद्ध. त्रि० [विशुद्ध]
निर्माण, शुद्ध, निर्दोष, भ्वल, विश, ज्ञान रहित,
પાંચમાં દેવલોકનો એક પ્રસ્તટ
विसुद्धतर. त्रि० [विशुद्धतर ]
અતિ નિર્મલ
विसुद्ध राग. त्रि० [ विशुद्धतरक ] અતિ નિર્મળ થયેલ
विसुद्धतराय. त्रि० [विशुद्धतरक] दुखो 'पर'
विसुद्धपच्छयणा. स्त्री० [विशुद्धप्रच्छदना] નિર્મલ વસ્ત્ર કે આચ્છાદન
विद्धपण. विशे० [विशुद्धप्रज्ञ ] નિર્મળ પ્રજ્ઞા
विसुद्धबुद्धि. स्त्री० [विशुद्धबुद्धि] નિર્મળ બુદ્ધિ
विसुद्धमति. स्त्री० [विशुद्धमति] નિર્મળ મતિ
विसुद्धमाणय. पु० [विशुध्यमानक] ક્ષપક શ્રેણીવાળા મુનિ
विसुद्धया. स्त्री० [विशुद्धता]
નિર્મલતા
विसुद्धलेस. पु० [विशुद्धलेश्य ]
નિર્મળ લેશ્યાવાળું विसुद्धलेसतराग. पु० [ विशुद्धलेश्यतरक ] ઘણી જ નિર્મળ લેશ્યા
विसुद्धलेसा. स्त्री० [विशुद्धलेश्या]
નિર્મળ લેશ્યા
विसुद्धलेस्स. त्रि० [विशुद्धलेश्य ] નિર્મળ લેશ્યાયુક્ત विसुद्धलेस्सतराग. पु० [विशुद्धलेश्यतरक] ઘણી જ નિર્મળ લેશ્યા વડે યુક્ત विसुद्धवण्णतरग. त्रि० [विशुद्धवर्णतरक ]
ઘણાં જ વિશુદ્ધ વર્ણવાળું विसुद्धवण्णतराग. त्रि० [विशुद्धवर्णतरक ]
दुखो 'पर'
विसुद्धसम्मत्त. ० [ विशुद्धसम्यक्त्व] નિર્મળ સમકિત
आगम शब्दादि संग्रह
विसुद्धि. स्त्री० [विशुद्धि]
કર્મની નિર્જરા
विसूइआ. स्त्री० [विसूचिका ]
અજીરણ
विसूइय न० [विसूचिक] અજીરણ
विसूइया. स्त्री० [विसूचिका ]
અજીરણ विसूणिय. त्रि० [विशूनित ] ચામડી ઉતારેલ, સૂઝી ગયેલ
विसूरणा. स्त्री० [खेदन] ખિન્નતા
विसेढि. स्त्री० [विश्रेणि]
વિષમ શ્રેણિ, વિદિશાની શ્રેણિ विसेस. धा० [वि+शेषय् ] પ્રતિપાદન કરવું
विसेस. त्रि० [विशेष ]
પ્રતિપાદન કરવું તે, વિશેષ રૂપે બતાવવું તે,
'पन्नवा' सूत्रनुं खेल यह,
प्रकार, घ, लेह, तझवत
વિષય તથા વિષયના ગુણો, विसेसओ. अ० [विशेषतस् ]
વિશેષથી
विसेसदिट्ठ. न० [विशेषदृष्ट ]
વિશેષરૂપે પૂર્વે દીઠેલ વસ્તુ ઉપરથીઅનુમાન કરવું તે
विसेसहीण. त्रि० [विशेषहीन ]
વિશેષતા રહિત
विसेसाधिय. त्रि० [विशेषाधिक]
વિશેષ અધિક
विसेसाहिय. त्रि० [विशेषाधिक]
વિશેષ અધિક
विसेसिय. त्रि० [विशेषित ]
નિર્ધારણ કરેલું विसेसियतर. त्रि० [विशेषिततर ]
વિશેષ રૂપે ચોક્કસ કરેલ विसेसूण. त्रि० [विशेषोन ]
વિશેષ ઓછું विसोग. त्रि० [विशोक ] દિલગીરી રહિત
विसोत्तिया. स्त्री० [विस्रोतसिका ]
શંકા, સંશય
विसोधेमाण. कृ० [विशोधयत् ]
તપાસ કરવી તે विसोह. धा० [वि+शोधय् ] તપાસ કરવી, શોધવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4
Page 130