________________
विसय. त्रि० [ विषय ]
ઇન્દ્રિયોના વિષય-શબ્દ, રૂપ આદિ, વિષયગોચર विसय. त्रि० [विषय ]
ह६-सीमा, हडीऽत, वैडिय ४२वानी शक्ति, विहार, કામવાસના, ઘટાદિ જ્ઞેય પદાર્થ, દેશ, પ્રકરણ પ્રસ્તાવ विसय त्रि० [विशद ]
निर्माण, स्पष्ट, योज्य विसयंध. त्रि० [विषयान्ध]
વિષયમાં અંધ બનેલ
विसयकसाय. पु० [विषयकषाय ]
વિષય અને કષાય
विसयकसायारीण. त्रि० [विषयकषायारीण]
વિષય અને કષાયરૂપી શત્રુ विसयगिद्ध. त्रि० [विषयगृद्ध ]
વિષયાસક્ત
विसयजल न० [ विषयजल ] વિષય રૂપી જળ
विसयतिसा. स्त्री० [विषयतृषा ] વિષયની પિપાસા
विसयतिसिय. त्रि० [विषयतृषित]
વિષયની પીપાસાવાળું विसयदुट्ठ. त्रि० [विषयदुष्ट ]
વિષયથી દુષ્ટ विसयपदिकुल. त्रि० [विषयप्रतिकुल] વિષયથીપ્રતિકુળ
विसयप्पसत्त. त्रि० [विषयप्रसक्त]
વિષયાંધ
विसयबिलवासि. त्रि० [विषयबिलवासिन् ]
વિષયરૂપી ગુફામાં રહેનાર विसयमइय. त्रि० [विषयमतिक]
વિષયબુદ્ધિ યુક્ત विसयमेत्त न० [ विषयमात्र ]
માત્ર વિષય શક્તિ છે-ક્રિયા રૂપ નહી विसयवासि. त्रि० [विषयवासिन्]
અમુક દેશમાં વસનાર विसयविसाय. त्रि० [विषयविसाद]
आगम शब्दादि संग्रह
વિષયરૂપી વિષાદ
विसयसुह न० [ विषयसुख ]
विसयसुहसमुइय. न० [विषयसुखसमुदित] ઉદયમાં આવેલ વિષયસુખ विसयानुपुवी. स्त्री० [ विषयानुपूर्वी] વિષય અનુપૂર્વી
विसयाविक्ख. विशे० [विषयापेक्षा ] વિષયની ઇચ્છા કરવી તે विसर. धा० [वि+सृ]
સરકવું, નીચે પડવું, ઘસવું विसरत. त्रि० [विसरत्] સરકવું તે, ઘસવું તે
विसरत. त्रि० [विशिर्यमाण ]
વીંખાઈ જતું
विसरा. स्त्री० [विसरा]
એક પ્રકારના માછલા પકડવાની જાળ
विसरिस. त्रि० [[विसदृश ] સાદ્રશ્ય રહિત विसरिसदंसि. त्रि० [विसदृशदर्शिन्] ભિન્ન દર્શનવાળા विसल्लकरण, न० [विशल्यकरण]
આત્માને શલ્ય રહિત બનાવવો विसल्लकरणी. स्त्री० [विशल्यकरणी]
दुखो 'पर' विसल्लीकरण. न० [विशल्यीकरण] देखो' र '
विसवाणिज्ज. पु० [विषयवाणिज्य ]
ઝેરનો વ્યાપાર, પંદર કર્માદાનમાંનો એક વેપાર
विसह. त्रि० [विषह ]
સહન કરનાર
विसहरण. न० [विषहरण ]
ઝેરને પાછુ ખેંચવું
विसा. वि० [विषा]
રાજગૃહીના સાગરપોત્ત નામક સાર્થવાહની પુત્રી અને दामन्नगनी पत्नी
विसाएमाण. कृ० [विस्वादयत्]
વિશેષ ચાલવું તે विसाण, न० [विषाण]
શિંગડું, હાથી દાંત विसाणि. पु० [विषाणिन् ]
વિષયજન્ય સુખ
ગેંડો
विसयसुहनिवारिय न० [ विषयसुखनिवारित]
विसात. पु० [विसात]
વિષયસુખનું નિવારણ કરેલ
દશમાં દેવલોકનું એક દેવવિમાન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4
Page 128