________________
आगम शब्दादि संग्रह
विलुलिय. त्रि० [विलुलित]
ચંચળ, ચપળ विलेवण. न० [विलेपन]
ચંદનાદિ વિલેપન કરવું તે विलेवणजाय. पु० [विलेपनजात]
વિલેપનથી ઉત્પન્ન विलेवणविहि. स्त्री० [विलेपनविधि]
વિલેપન કરવાની કળા विलोल. धा० [वि+लुल्]
ધરતી ઉપર આળોટવું विलोवय. त्रि० [विलोपक
ચોરનાર विल्ललग. त्रि० [दे.
પ્રકાશ કરતું, ચમકતું विल्लसरडुय. न० [विल्वशदालुक]
ગોટલી વગરના એક ફળની સુગંધ विल्ली. स्त्री० [विल्वी]
એક ગુચ્છ વનસ્પતિ विव. अ० [इव]
ઉપમાવાચી અવ્યય विवंचि. स्त्री० [विपञ्ची]
એક પ્રકારની વીણા विवक्क. न० [विपक्व]
સારી રીતે પકવેલ, ઉદયમાં આવેલ કર્મ विवक्ख. त्रि० [विपक्ष
પ્રતિપક્ષ, શત્રુ, અનુમાનનું એક અંગ विवग्घ. न० [विव्याघ्र
વાઘના ચામડાના વસ્ત્ર विवच्चास. पु० [विपर्यास]
ઉલટું, અવળું विवज्ज. धा० [वि+वृज्]
વર્જવું, છોડવું विवज्ज. धा० [वि+वर्जय]
વર્જન કરાવવું, છોડાવવું विवज्जइत्ता. कृ० [विवज्य]
છોડીને, વર્જીને विवज्जंत. त्रि० [विवर्जयत्]
છોડવું તે, વર્જવું તે विवज्जक. त्रि० [विवर्जक]
વર્જન કરનાર विवज्जग. त्रि० [विवर्जक]
વર્જન કરનાર विवज्जण. न० [विवर्जन]
વર્જન, ત્યાગ કરેલ विवज्जणया. स्त्री० [विवर्जन]
જુઓ ઉપર’ विवज्जय. पु० [विवर्जक]
વર્જન કરનાર विवज्जयंत. कृ० [विवर्जयत्]
વર્જન કરવું તે, છોડવું તે विवज्जास. पु० [विपर्यास]
ભ્રાંતિ, એકને બદલે બીજું સમજવું विवज्जिअ. त्रि० [विवर्जित]
રહિત, શૂન્ય विवज्जित्ता. कृ० [विवज्य]
વર્જીને, છોડીને विवज्जिय. त्रि० [विवर्जित]
રહિત, શૂન્ય विवज्जिय. त्रि० [विवज्य]
वन, छोडीन विवज्जेत्ता. कृ० [विवज्य]
વર્જીને, છોડીને विवड. धा० [वि+पत्]
નીચે પડવું विवडिय. त्रि० [विपतिता
નીચે પડેલ विवड्ड. धा० [वि+वृध्]
વિશેષે વધવું विवड्ड. त्रि० [विवृद्ध
વધેલું, વૃદ્ધિ પામેલું विवढेत. कृ० [विवर्धमान]
વિશેષે વધવું તે विवड्डण. न० [विवर्धन]
વૃદ્ધિ કરવી તે विवड्डिय. त्रि० [विवर्धित
વધારેલ विवणि. स्त्री० [विपणि]
દુકાન, હાટ विवण्ण. त्रि० [विवर्ण
બેડોળ, અશુભ વર્ણવાળું, હલકું, અંતપ્રાન્ત विवण्णछंद. न० [विपन्नछन्दस्
નાશ પામેલ, તુટેલ છંદ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 124