________________
विष्फुरंत न० [ विस्फुरत
ખીલવું, વિસ્તાર પામવું, વિકસવું विप्फोडग. पु० / विस्फोटक ]
ફોડા विफल. त्रि० [विफल ) વ્યર્થ નિષ્ફળ
विफलीकरण न० [विफलीकरण] નિષ્ફળ કરવું, વ્યર્થ બનાવવું विफालिय. कृ० ( विस्फाट्य [ ] विहारीने, झडीने, योरीने विबद्ध न० [विबद्ध]
વિશેષ કરીને બંધાયેલ, મોહિત विबाहा. स्त्री० [विबाधा ]
વિશેષ પીડા विबुज्झ. धा० [वि+बुध्] બોધ કરવો, જાગૃત કરવો विबुद्ध. पु० [विबुद्ध] બોધ પામેલ विबुह. पु० [ विबुध ] દેવતા, પંડિત विबोह. पु० [विबोध ]
વિશેષ જાગૃત થયેલ, ચેતી ગયેલ विबोहकर. त्रि० [विबोधकर]
બોધ કરનાર, જાગૃત કરનાર विबोहण न० [ विबोधन ]
સમજાવવું, જાણવું, બોધ કરાવવો તે विबोहय. त्रि० [विबोधक]
બોધ કરનાર, જાગૃત કરનાર विब्बोइय न० [विब्बोकित ]
વિલસિત, લીલા કરેલ
विब्बोय न० [विब्बोक ] વિલાસ, લીલા
विब्बोयण. न० [.]
ઉપધાનક, ઉલટે માથે, સ્ત્રી ચેષ્ટા
विरभंग, पु० [विभङ्ग
आगम शब्दादि संग्रह
વિચાર, વિશેષ સ્વરૂપ, ત્રણ પ્રકારના અજ્ઞાનમાં
'विलंग' नामक त्रीभुं खज्ञान, खेड भतनुं घास, मैथुन,
विब्भंगनाणि विशे० [विभङ्गज्ञानिन् ]
વિપરીત અવધિજ્ઞાન અથવા એક પ્રકારના અજ્ઞાન
વિશેષના ધારક
विभंत. त्रि० (विभ्रान्त ]
વિશેષ ભ્રાન્ત, ભ્રમિત, સંશયવાળો
विब्भंत. पु० [विभ्रान्त ] એક નરકાવાસ
विब्भम. पु० [विभ्रम ]
વિષય વિકારજન્ય મનની અવસ્થા, વિલાસ, એક જાતનું ઘર
विब्भल. त्रि० [विह्वल ]
આકુળવ્યાકુળ
विभंग. पु० [विभङ्ग] यो 'विब्भंग'
विभंग अन्नाणपरिणाम. पु० [विभङ्गअज्ञानपरिणाम ] વિભંગજ્ઞાનજન્ય પરિણામ, વિભંગ નામક અજ્ઞાનનું
પરિણમવું તે
विभंगनाण न० [विभङ्गज्ञान)
विब्भंगनाण
विभंगनाणलद्धि. स्त्री० [विभङ्गज्ञानलब्धि ]
વિલંગ જ્ઞાનની પ્રાપ્તિ
विभंगनाणि विशे० [विभङ्गज्ञानिन् ]
यो विभंगनाणि'
विभंगु. पु० [.]
એક જાતનું ઘાસ विभज. धा० /वि+भज
વિભાગ કરવો
विभज्ज. कृ० (विभज्य ] વિભાગ કરીને
विभज्जमाण. कृ० / विभज्यमान]
વિભાગ કરતો
विभज्जवाय. पु० [विभज्यवाद ]
સ્યાદ્વાદ, અપેક્ષા ભિન્નતાનુસાર બોલવું તે
विभत्त. त्रि० [विभक्त ]
વિભાગ કરેલું, વહેંચેલુ
विभत्ति स्त्री० [विभक्ति ]
વિભાગ, પૃથક્કરણ, નામ અને ધાતુને અંતે લાગતા
પ્રત્યય
विभत्तिभाव. पु० [विभक्तिभाव )
સંયમ ગુણ વિનાશક
विब्भंगनाण न० [विभङ्गज्ञान]
વિપરીત અવધિજ્ઞાન,
વિભાગરૂપ ભાવ विभक्त्ती. स्त्री० [विभक्ति) कुथ्यो 'विभत्ति'
ત્રણ પ્રકારના અજ્ઞાનમાંનું એક અજ્ઞાન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 114