SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ विज्जुदंत. पु० [विद्युद्दन्त] એક અંતરદ્વીપ, તેમાં રહેનાર મનુષ્ય विज्जुदंतदीव. पु० [विद्युद्दन्तद्वीप ] છપ્પનમાંના એક અંતરદ્વીપ विज्जुदेव. पु० [विद्युद्देव ] વિદ્યુત્ક્રુમાર દેવ विज्जुप्पभ. पु० [विद्युत्प्रभ ] દેવકુરુક્ષેત્રમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત विज्जुप्पभकूड. पु० [विद्युत्प्रभकूट ] એક ફૂટ विज्जुप्पभदह. पु० [विद्युत्प्रभद्रह ] એક બ્રહ विज्जुप्पभद्दह. पु० [विद्युत्प्रभद्रह ] એક બ્રહ विज्जुप्पभा. स्त्री० [विद्युत्प्रभा ] કર્મદક દેવની રાજધાની विज्जुप्पह. पु० [विद्युत्प्रभ ] यो 'विज्जुप्पभ' विज्जुप्पहवक्खार. पु० [ विद्युत्प्रभवक्षस्कार ] ठुखो 'विज्जुप्पभ’ विज्जुमई- १. वि० [ विद्युन्मती) यऽवर्ती 'बभदत्त' नी खेड राशी ? 'चित्त' नी पुत्री हती. विज्जुमई- २. वि० [ विद्युन्मती સીહ નામના મુખી પુત્ર સાથે રાત્રિના પાછલા ભાગમાં સંભોગ માણનાર એક દાસી. विज्जुमई - ३. वि० [ विद्युन्मती) आगम शब्दादि संग्रह એક એવી સ્ત્રી જેના માટે યુદ્ધ લડાયું હતું. विज्जुमाला. वि० [ विद्युन्माला] यऽवर्ती बंभदत्त नी खेड राशी, ४ चित्त' नी पुत्री हती. विज्जुमुह. पु० [ विद्युन्मुख ] એક અંતરદ્વીપ, તેમાં રહેનાર મનુષ્ય विज्जुमुहदीव. पु० [विद्युन्मुखद्वीप ] છપ્પનમાંનો એક અંતરદ્વીપ विज्जुमेह. पु० [विद्युन्मेघ ] એક અંતરદ્વીપ, તેમાં રહેનાર મનુષ્ય, રક્તા નદીની અધિષ્ઠાત્રી દેવીનો નિવાસદ્વીપ विज्जुय. पु० [ विद्युत्य ] વિજળીના જેવો પ્રકાશ કરવો विज्जयंतरिय पु० [विद्युदन्तरिक ] વિજળી થયા પછી ભિક્ષા લેવા જનાર એવો એક ગોશાળાનો અનુયાયી विज्जुया. स्त्री० [विद्युत् ] दुखो 'विज्जु' विज्जुया. वि० [विद्युता) વાણારસીના એક ગૃહપતિની પુત્રી, દીક્ષા લીધી, મૃત્યુબાદ ધરણેન્દ્રની અગ્રમહિષી બની. विज्जुयाइत्ता. कृ० [विद्युतायित्वा] વિજળી જેવો પ્રકાશ કરીને विज्जुयाइत्तु. त्रि० [विद्योतयितृ] વિજળી જેવો પ્રકાશ કરનાર विज्जयाय त्रि० [विद्युताय ] વિજળી જેવો પ્રકાશ કરવો विज्जयायंत. कृ० [विद्युतत्] વિજળી જેવો પ્રકાશ કરતો विज्जुयावित्ता. कृ० [विद्युत्यित्वा ] વિજળી જેવો પ્રકાશ કરીને विज्जुयार. त्रि० [विद्युत्कार ] વિજળી કરનાર, વિજળી જેવો પ્રકાશ કરનાર विज्जुलया. स्त्री० [विद्युल्लता] વિદ્યુત, વિજળી विज्जुसिरी. वि० [विद्युच्छ्री सामलल्याना गाथा-पति 'विज्जु' नी पत्नी, तेनी पुत्री विज्जु हती. विज्झ. धा० [व्यध् ] વીંધવું, ભેદ કરવો विज्झडिय. त्रि० [दे.] મિશ્રિત, વ્યાપ્ત विज्झडियमच्छ. पु० [विज्झडियमत्स्य ] મત્સ્યનો એક ભેદ विज्झमाण. कृ० [ व्यधत्] વીંધતો, ભેદ કરતો विज्झव. धा० [वि+ध्यापय् ] ઠંડું કરવું, બુઝાવવું विज्झवणाय. कृ० [दे.] મિશ્ર કરીને विज्झाम. धा० [वि+मा] ઉપશમાવવું, દબાવવું विज्जुय. पु० [विद्युत्क] विज्झाय न० [विध्यात ] બુઝાઇ ગયેલ, ઉપશાંત વિજળીના જેવો પ્રકાશ કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत- संस्कृत - गुजराती) -4 Page 102
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy