SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ विज्ज. त्रि० [विद्वस्] જાણકાર, પંડિત विज्ज. त्रि० [वैद्य ] ચિકિત્સક, વૈદ્ય विज्ज. पु० [०] જળચર જીવ વિશેષ विज्ज. स्त्री० [विद्या] विद्या, शास्त्रज्ञान, सम्यग्ज्ञान, साधनावाजो मंत्र, મંત્રદેવી અધિષ્ઠિત અક્ષર પદ્ધતિ विज्जचारण. पु० [विद्याचारण ] यो 'विज्जाचारण' विज्जप्पहाण. विशे० [ विद्याप्रधान ] વિદ્યા-પ્રધાન विज्जपुत्त. पु० [ वैद्यपुत्र ] વૈદ્યનો પુત્ર विज्जभाव. पु० [ विद्याभाव ] विद्या लाव विज्जमाण. कृ० [विद्यमान ] હોવું તે, અસ્તિત્વ विज्जल. पु० [विज्जल ] કાદવ विज्जवित्ति. स्त्री० [वैद्यवृत्ति ] વૈદકશાસ્ત્ર ઉપર આજીવિકા ચલાવવી તે विज्जा. स्त्री० [विद्या] खो 'विज्ज' विज्जा. कृ० [विदित्वा ] જાણીને आगम शब्दादि संग्रह विज्जा-अणुप्पवाय. पु० [विद्यानुप्रवाद ] દશમું પૂર્વ-જેમાં અનેક વિદ્યાનું વર્ણન છે विज्जागय. विशे० [विद्यागत ] विद्या प्राप्त विज्जाचरणविणिच्छय. पु० [विद्याचरणविविश्चय ] એક (ઉત્કાલિક) આગમ સૂત્ર विज्जाचारण. पु० [विद्याचारण ] વિદ્યા બળથી આકાશગમન કરવાની લબ્ધિવાળા મુનિ विज्जाजंभग. पु० [विद्याजृम्भग] જંભક દેવતાની એક જાતિ विज्जाणुजोग. पु० [विद्यानुयोग ] રોહિણી આદિ વિદ્યાના સાધવા સંબંધિ શાસ્ત્ર विज्जाणुप्पवाय. पु० [ विद्यानुप्रवाद ] यो 'विज्जाअणुप्पवाय' विज्जाधर. पु० [विद्याधर ] વિદ્યા ધારણ કરનાર મનુષ્ય, વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર શ્રેણીમાં રહેતા મનુષ્ય विज्जापिंड न० [विद्यापिण्ड ] વિદ્યાનો પ્રયોગ બતાવી આહાર મેળવવો તે, ગૌચરીનો એક દોષ विज्जामंत. त्रि० [विद्यावत् ] વિદ્યાવાન विज्जारंभ. पु० [विद्यारम्भ ] વિદ્યા ભણવાની શરૂઆત विज्जाहर. पु० [विद्याधर ] gul 'faTTER' विज्जाहरकन्नगा. स्त्री० [विद्याधरकन्यका] વિદ્યાધરની કન્યા विज्जाहरसेढी. स्त्री० [ विद्याधरश्रेणी] વૈતાઢ્ય પર્વતની વિદ્યાધર પંક્તિ विज्जु. स्त्री० [विद्युत्] વિજળી, કેટલાંક દેવોની અગ્રમહિષી, विज्जु. स्त्री० [विद्युत् ] ભવનપતિ દેવની એક જાતિ-વિદ્યુતકુમાર દેવ विज्जु वि० [विद्युत આમકલ્પાના ગાથાપતિ વિષ્ણુ ની પુત્રી ભ. પાર્શ્વપાસે દીક્ષા લીધી. મૃત્યુબાદ ચમરેન્દ્રની અગ્રહમિષી બન્યા. विज्जु वि० [विद्युत ] આમલકલ્પાનો ગાથા પતિ, તેની પત્ની વિષ્ણુસિરિ હતી તેની પુત્રી विज्जुकार. त्रि० [विद्युत्कार ] વિજળી કરનાર દેવ विज्जुकुमार. पु० [ विद्युत्कुमार] ભવનપતિ દેવતાની એક જાતિ विज्जुकुमारावास. न० [विद्युत्कुमारावास] વિદ્યુત્ક્રુમારના નિવાસસ્થાન विज्जुकुमारिंद. पु० [विद्युत्कुमारेन्द्र ] વિદ્યુતકુમાર દેવોનો ઇન્દ્ર विज्जकुमारी. स्त्री० [विद्युत्कुमारी ] વિદ્યુત્ક્રુમાર દેવની દેવી विज्जुत. स्त्री० [विद्युत् ] दुखो 'विज्जु' विज्जुता. स्त्री० [ विद्युत् વિજળી, લોકપાલની પટ્ટરાણી વિશેષ, ધરણેન્દ્રની અગ્રમહિષી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत- संस्कृत - गुजराती) -4 Page 101
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy