________________
आगम शब्दादि संग्रह
नीलमट्टिया. स्त्री० [नीलमृत्तिका]
લીલી માટી नीलमिग. पु० [नीलमृग]
લીલું મૃગ नीलमिगाईण. न० नीलमृगाजिन]
લીલા મૃગનું ચામડું नीलमिगाईणग. पु० [नीलमृगाजिनक)
જુઓ ઉપર नीलय. त्रि० [नीलक]
લીલો રંગ नीललेस. पु० [नीललेश्य]
નીલ ગ્લેશ્યાવાળો જીવ नीललेसट्ठाण. न०/नीललेश्यास्थान]
નીલલેયા જીવના સ્થાન नीललेसा. स्त्री० [नीललेश्यास्थान]
નીલ લેયા, છ પ્રકારની લેયામાંની બીજી લેયા नीललेस्स. न० [नीललेश्य]
यो 'नीललेस निल्लेस्सउद्देसय. पु० [निललेश्योद्देशक]
એક ઉદ્દેશક नीललेस्सट्ठाण, न० [निललेश्यस्थान]
જુઓ ઉપર निललेस्सा. स्त्री० [नीललेश्या]
सो 'नीललेसा नीललेस्सापरिणाम. पु०/नीललेश्यापरिणाम]
નીલ ગ્લેશ્યાવાળ જીવના ભાવો नीलवंत. पु० [नीलवत] એક પર્વત, ત્યાં વસતા દેવ
એક શીખર नीलवंतकूड. पु० [नीलवत्कूट]
नीलवंता. स्त्री० [नीलवती]
એક મહાનદી नीलवतिया. स्त्री०/नीलवती]
એક મહાનદી नीलसुत्तय. पु० [नीलसूत्रक]
લીલો દોરો नीला. स्त्री० [नीला]
નીલ લેયા नीलासोग. पु०/नीलाशोक]
નીલા રંગનું એક અશોક વૃક્ષ, એક ઉદ્યાન नीलासोय. पु० [नीलाशोक]
જુઓ ઉપર नीलिय. न० [नीलिक
ગળી, ગુચ્છ વનસ્પતિનો એક પ્રકાર नीलिया. स्त्री० [नीलिक
सो 'नीला नीली. स्त्री० [नीली]
વનસ્પતિ વિશેષ, નીલ વર્ણવાણી સ્ત્રી नीलीगुलिया. स्त्री०/नीलीगुलिका]
એક જાતની વનસ્પતિ नीलीभेद. पु० [नीलीभेद]
એક વનસ્પતિ વિશેષનો ભેદ કરવો તે नीलुप्पल. न० [नीलोत्पल]
નીલ રંગન કમળ नीलोमास. विशे० [नीलावमास]
લીલા કમળના જેવો આભાસ नीव. पु० [नीप]
કદંબનું ઝાડ, તેના ફળ नीवार. पु० [नीवार] ખેડ્યા વગરની જમીનમાં ઉગેલ ધાન્ય વિશેષ, એક વૃક્ષ, ચોખાની જાત नीसंक. त्रि० [निःशङ्क]
શંકા રહિત नीसंद. पु० [निष्यन्द] રસનું ઝરવું
એક ફૂટ
नीलवंतदह. पु० [नीलवद्रह)
એક દ્રહ नीलवंतद्दह.पु० [नीलवद्रह]
એક દ્રહ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 72